Home Tags Us government

Tag: us government

કૃષિ-કાયદાઓના સુધારા બજારની કાર્યક્ષમતા વધારશેઃ અમેરિકા

વોશિંગ્ટનઃ ખેડૂત આંદોલન પર આંતરરાષ્ટ્રીય સમુદાયની સતત ટિપ્પણીઓ આવી રહી છે. ભારત દ્વારા કરવામાં આવેલા કૃષિ સુધારાનું મહત્ત્વ સમજતાં અમેરિકાએ મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓને ટેકો જાહેર કર્યો...

H-1B વિઝા પ્રતિબંધઃ ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં ગયા...

વોશિંગ્ટનઃ H-1B વિઝા પર હાલમાં આવેલા એક વહીવટી આદેશની સામે સાત સગીર સહિત 174 ભારતીય નાગરિકોના એક જૂથે કેસ દાખલ કર્યો છે. આ આદેશ હેઠળ તેમના અમેરિકામાં પ્રવેશ પર...

અમેરિકાએ અટવાયેલા ભારતીયો માટે H-1B વિઝાની મુદત...

વોશિંગ્ટનઃ કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે અમેરિકામાં અટવાઈ ગયેલા હજારો ભારતીય પ્રોફેશનલ વ્યક્તિઓ માટે આજે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે કે અમેરિકાની સરકારે H-1B વિઝાધારકોને અમેરિકામાં એમનું રોકાણ...

કેવી રીતે અમેરિકા આજે અજાણ્યા વાઈરસ સામે...

આજે જ્યારે આખું વિશ્વ કોરોનાવાઈરસના ભરડામાં જકડાઈ રહ્યું છે ત્યારે અમેરિકા પણ આમાંથી બાકાત નથી. મહાસત્તા તરીકે નામના મેળવનાર અમેરિકા આજે કોરોના નામના વાઇરસના ડેન્ઝર ઝોનમાંથી પસાર થઇ રહ્યું...

કલમ 370 બાદનું કશ્મીરઃ અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર...

વોશિંગ્ટન - અમેરિકામાં પ્રમુખપદની હવે પછીની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે બર્ની સેન્ડર્સ. એમણે જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી બંધારણીય કલમને રદ કરવાના નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયનો વિરોધ...

ઉલટી ગંગા! અમારા પર ઊંચા ટેક્સ દરો...

ન્યૂયોર્ક- અમેરિકાના અંદાજે 20 અબજોપતિઓએ કહ્યું કે, જળવાયુ પરિવર્તન અને અન્ય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે તેમના પર વધુ ટેક્સ લાદવો જોઈએ. સોમવારે આ મોટાભાગના અમીર અમેરિકનોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને...

ટ્રમ્પ સરકારનું શટડાઉન: ક્રિસ્મસના ટાણે જ 8...

વોશિગ્ટન- મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા માટે ભંડોળ ફાળવવાની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણી અને સંઘીય ખર્ચ ખરડાને પસાર કર્યા વિના જ અમેરિકી સંસદ મોકૂફ કરવાના કારણે અમેરિકન સરકારે...

પાકિસ્તાનના ત્રણ આતંકીઓ પર અમેરિકાએ રાખ્યું 71...

વોશિંગ્ટન- પાકિસ્તાનના ત્રણ મોસ્ટ વેન્ટેડ આતંકીઓ પર અમેરિકાએ 110 લાખ ડોલર એટલેકે લગભગ 71.6 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાના એક રાજ્ય વિભાગે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના પાકિસ્તાનના પ્રમુખ...