Home Tags Tokyo Paralympics

Tag: Tokyo Paralympics

કોમનવેલ્થ-ગેમ્સઃ પેરા-TTમાં ભાવિનાએ સુવર્ણ, સોનલે કાંસ્ય જીત્યો

બર્મિંઘમઃ અહીં રમાતી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતે જીતેલી મેડલ્સની સંખ્યા વધી ગઈ છે. દિવ્યાંગજનો માટેની ટેબલ ટેનિસ રમતમાં મહિલા સિંગલ્સની હરીફાઈમાં ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મુકાબલામાં એમણે...

નીરજે ગોલ્ડ જીતેલા ભાલાની બોલી રૂ. 10...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વડા પ્રધાનને મળેલી ભેટ-સોગાદોનું ઈ-ઓક્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં નીરજ ચોપડાના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભાલાની લિલામી રૂ. 10 કરોડ...

પેરાલિમ્પિકઃ પ્રમોદને બેડમિન્ટનમાં ગોલ્ડ, મનોજને સિલ્વર મેડલ

ટોક્યોઃ  ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને વધુ બે મેડલ મળ્યા છે. પ્રમોદ ભગતે બેડમિન્ટન પુરષ સિંગલ SL3 સ્પર્ધામાં શાનદાર પર્ફોર્મન્સ આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જ્યારે મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ...

પેરાલિમ્પિક્સઃ શૂટિંગમાં મનીષે ગોલ્ડ, સિંહરાજે સિલ્વર મેડલ...

નવી દિલ્હીઃ ભારતે ટોક્યો પેરાલિમ્પિકસમાં શનિવારે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતના મનીષ નરવાલે 50 મીટર મિક્સ્ડ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એ દેશનો ટોક્યો પેરાલિમ્પિક્સમાં ત્રીજો ગોલ્ડ...

સિલ્વર મેડલવિજેતા પ્રવીણકુમારના પ્રથમ કોચ એટલે ગૂગલ

ટોક્યોઃ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં દિવ્યાંગજન પ્રવીણ કુમારે આજે પુરુષોના હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને...

પેરા-એથ્લીટ પ્રવીણકુમારે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લીટોએ કમાલ કરી છે. પેરા-એથ્લીટ પ્રવીણકુમારે શુક્રવારે હાઇ જમ્પ T-44માં 2.07 મીટરનો જમ્પ મારીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. એ...

ટોક્યો-પેરાલિમ્પિક્સઃ મહિલાઓની શૂટિંગમાં અવની લેખરાએ ગોલ્ડ જીત્યો

ટોક્યોઃ રાજસ્થાનના જયપુરની 19-વર્ષની અવની લેખરાએ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં આજે મહિલાઓની શૂટિંગ રમતમાં 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર લેખરા પહેલી...

ભાવિના પટેલને ગુજરાત સરકાર તરફથી રૂ.3-કરોડનું ઈનામ

અમદાવાદઃ આજે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ-2021માં મહિલાઓની ટેબલ ટેનિસ સિંગલ્સ સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ માટે ગુજરાત સરકારે રૂ. 3 કરોડના ઈનામની જાહેરાત કરી છે. ભાવિના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામનાં...

પેરાલિમ્પિક ગેમ્સઃ ભાવિના પટેલને રજત ચંદ્રક મળ્યો

ટોક્યોઃ દિવ્યાંગજનો માટે અહીં રમાતા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ પેરાલિમ્પિક ગેમ્સ-2021માં આજે મહિલાઓની ટેબલ ટેનિસ રમતમાં ભારતની ભાવિના પટેલનો ફાઈનલ મુકાબલામાં પરાજય થતાં એને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. ચીનની...