Home Tags Tirupati

Tag: Tirupati

 મુકેશ અંબાણીએ પુત્રવધૂ સાથે તિરુપતિ બાલાજીનાં દર્શન...

મુંબઈઃ આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે તિરુમાલા વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. મુકેશ અંબાણીએ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ...

તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કી થતાં અનેક દર્શનાર્થી ઘાયલ

તિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલા તિરુમાલાસ્થિત ભગવાન વેંકટેશ મંદિર (તિરુપતિ મંદિર)માં આજે ધક્કામુક્કી-નાસભાગ જેવી સ્થિતિ સર્જાતાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં છે. અહેવાલો અનુસાર, સર્વદર્શન ટિકિટ મેળવવા માટે મંદિરમાં...

આંધ્રમાં ભારે પૂરમાં 1366 ગામો અસરગ્રસ્તઃ 23...

રાયલસીમાઃ આંધ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી થઈ છે. આ ભારે વરસાદને લીધે આવેલા પૂરમાં ચાર શહેરો, 1366 ગામ ચપેટમાં આવ્યાં છે અને 23 ગામ ડૂબ્યાં છે, એમ સરકારી ડેટા...

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદઃ 17નાં મોત, 100...

રાયલસીમાઃ આંધ્ર પ્રદેશમાં રાયલસીમાના ત્રણ જિલ્લા અને એક દક્ષિણી તટીય જિલ્લામાં 20 સેમી સુધી ભારે વરસાદથી તબાહી થઈ છે અને આ ઘટનાઓમાં 17 લોકોનાં મોત થયાં અને 100 લોકો...

તિરુપતિનાં દર્શનની નકલી ટિકિટનું કૌભાંડ પકડાયું  

તિરુપતિઃ તિરુમાલા જતા શ્રદ્ધાળુને નકલી દર્શન ટિકિટ વેચવાનું એક કૌભાંડ સામે આવ્યું છે અને AP વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ વિભાગ એની તપાસ કરી રહ્યો છે. આ નકલી ટિકિટનું કૌભાંડ ત્યારે...

આંધ્ર પ્રદેશમાં ઓક્સિજન ન મળવાથી 11 કોરોના-દર્દીઓનાં...

તિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિની સરકારી SVR રુઇયા હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ICUની અંદર ઓક્સિજનના સપ્લાયમાં સમસ્યા થવાને લીધે કમસે કમ 11 કોવિડ-19 દર્દીઓનાં મોત થયાં છે. ચિત્તુરના જિલ્લાધિકારી એમ...

‘તિરુપતિ’ કપાસિયા તેલ બની ‘ભારતની બેસ્ટ બ્રાન્ડ-2019’:...

ખાદ્યતેલ ક્ષેત્રે ભારતની અગ્રગણ્ય કંપની એન.કે. પ્રોટીન્સ લિમિટેડના 'તિરુપતિ' કપાસિયા તેલને 'ઈકોનોમિક ટાઈમ્સ' દ્વારા વર્ષ 2019 માટે FMCG ખાદ્યતેલ કેટેગરીમાં 'ભારતની બેસ્ટ બ્રાન્ડ' તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. કંપનીની...

ઉપરાષ્ટ્રપતિ તિરુપતિને શરણે…

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે ગુરુવારે આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.