Home Tags Threat

Tag: threat

ડેલ્ટા-પ્લસ ફેલાયો હોવાથી દહી-હાંડી ઉજવણીની પરવાનગી નહીં

મુંબઈઃ જીવલેણ એવા કોરોનાવાઈરસ રોગચાળાનો ડેલ્ટા પ્લસ પ્રકાર ફેલાયો છે અને રોગની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે આ વખતે જન્માષ્ટમી તહેવાર વખતે દહી-હાંડી (મટકીફોડ) ઉજવણી કરવાની...

અફઘાનિસ્તાન તરફથી કોઈ દેશને ખતરો નહીં: તાલિબાનની-ખાતરી

કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનાર ઉગ્રવાદી સંગઠન તાલિબાન તરફથી દુનિયાના દેશોને ખાતરી આપવામાં આવી છે કે તે કોઈ પણ દેશ માટે જોખમ ઊભું નહીં કરે. તાલિબાન તરફથી ગઈ કાલે...

ઈન્ટરનેટ આઝાદી ખતરામાં છેઃ સુંદર પિચાઈની ચેતવણી

વોશિંગ્ટનઃ ગૂગલ કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ ચેતવણી ઉચ્ચારી છે કે આખી દુનિયાભરમાં ઈન્ટરનેટના મુક્તપણે ઉપયોગ પર ખતરો તોળાઈ રહ્યો છે. ઘણા દેશો માહિતીના મુક્ત પ્રવાહ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોમાં...

કંદહારમાં દૂતાવાસના સ્ટાફને ભારત પાછો બોલાવી લેવાયો

કાબુલ/નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં સુરક્ષાની સ્થિતિ બગડી ગઈ છે અને દેશના દક્ષિણ ભાગમાં આવેલા આ શહેરની આસપાસ નવા વિસ્તારોમાં તાલીબાન ઉગ્રવાદીઓ અંકુશ જમાવી રહ્યા છે તેથી ભારત સરકારે...

કોરોના ડેલ્ટા-પ્લસઃ આખા મહારાષ્ટ્રમાં સમાન-નિયંત્રણો લાગુ

મુંબઈઃ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં કોરોનાવાઈરસ મહાબીમારીના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના અનેક કેસ નોંધાતાં રાજ્ય સરકારે આજે એક ઓર્ડર બહાર પાડીને કોરોના-નિયંત્રણોને વધારે કડક બનાવ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની...

મુંબઈના ‘મંત્રાલય’ને ફૂંકી-મારવાની ધમકી આપનારો પુણેમાંથી પકડાયો

પુણેઃ મહારાષ્ટ્ર રાજ્યના પ્રશાસકીય મુખ્યાલય ‘મંત્રાલય’ બિલ્ડિંગને બોમ્બ વડે ફૂંકી મારવાની અનેક ધમકીઓ આપનાર એક શખ્સને પોલીસે પુણેમાંથી પકડ્યો છે. તે માણસે ઈમેલ મારફત ધમકીઓ આપી હતી. ‘મંત્રાલય’ બિલ્ડિંગ...

વાવાઝોડાનો ખતરોઃ ગુજરાતમાં રસીકરણ પ્રક્રિયા બે દિવસ...

ભાવનગરઃ તૌકતે ચક્રવાત કેરળ, ગોવા, મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા પરથી પસાર થઈને 18 મેએ ગુજરાતમાં ભાવનગર અને પોરબંદર જિલ્લા વચ્ચેના સમુદ્રકાંઠ પર ત્રાટકશે એવી હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં...

ભારતમાં હવે કોરોનાના ટ્રિપલ મ્યૂટેશન સ્ટ્રેનનો ખતરો

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીએ એક વર્ષ વીતી ગયું તે છતાં હજી પણ દેશમાં હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે અને તે પણ ગયા વર્ષ કરતાં વધારે ઉગ્ર સ્વરૂપે. આ રોગચાળાનું સંકટ...

દુકાનદારને દુકાનના નામમાં ‘કરાચી’ શબ્દ ઢાંકવો પડ્યો

મુંબઈઃ અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘કરાચી સ્વીટ્સ’ નામની મીઠાઈની દુકાનના નામમાંથી ‘કરાચી’ શબ્દને ઢાંકી દેવાની તેના માલિકને ફરજ પડી છે. શિવસેનાના નેતા નીતિન નાંદગાંવકરે દુકાનમાં જઈને તેના માલિકને...