Home Tags Taiwan

Tag: Taiwan

FIIએ ભારત સહિત એશિયન માર્કેટોમાં મોટી વેચવાલી...

વોશિંગ્ટનઃ આ સપ્તાહે ફેડરલ રિઝર્વની મિટિંગ પહેલાં બજારમાં ભારે ઉતાર-ચઢાવની વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FII) કેટલાંક મુખ્ય એશિયન બજારોમાં મૂડીરોકાણમાં કાપ મૂક્યો છે. US ફેડની બેઠકમાં માર્ચમાં વ્યાજદરમાં વધારાના...

લિથુઆનિયાએ તાઇવાનને ઓફિસ ખોલવા મંજૂરી આપતાં ચીન...

બીજિંગઃ તાઇવાનને પ્રતિનિધિ ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવ્યા પછી ચીને યુરોપના આ નાના દેશ લિથુઆનિયાને ઇતિહાસના કચરાના ડબ્બામાં મોકલવાની ગર્ભિત ધમકી આપી છે. લિથુઆનિયાની વસતિ માત્ર 30 લાખ છે,...

બાઇડનની વર્ચ્યુઅલ સમીટમાં તાઇવાનને આમંત્રણ, ચીનને નહીં

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સમીટ ફોર ડેમોક્રસી માટે ભારત સહિત 110 દેશોને આમંત્રિત કર્યા છે. આ સમીટનું આયોજન 9-10 ડિસેમ્બરે થશે. આ સમીટમાં લોકશાહી વિશે વિચારવિમર્શ કરવામાં આવશે....

પડોશી દેશો માટે મોટું જોખમી બનતો ચીનઃ...

વોશિંગ્ટનઃ દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતની યાત્રાથી અમેરિકાપરત ફરનારા સંસદસભ્ય જોન કોર્નિને અમેરિકી સંસદની સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંસદમાં રિપોર્ટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ચીન ભારત સાથે...

ચીન, અમેરિકાએ એકમેકનું માન-સન્માન રાખવું જોઈએઃ શી...

બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને વર્ચ્યુઅલ સમીટમાં કહ્યું હતું કે બંને દેશોએ એકબીજાને આદર અને માનસન્માન આપવું જોઈએ અને શાંતિથી સહઅસ્તિત્વથી રહેવું જોઈએ. બંને દેશોએ...

6.5ની તીવ્રતાના ધરતીકંપથી તાઈવાન ધ્રૂજ્યું

તાઈપેઈઃ તાઈવાનના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા પાટનગર શહેર તાઈપેઈમાં સ્થાનિક સમય મુજબ આજે બપોરે 1.11 વાગ્યે જોરદાર ધરતીકંપ આવ્યો હતો. એને કારણે શહેરમાં તમામ મકાનો હચમચી ગયા હતા. સદ્દભાગ્યે કોઈ...

જોન સિનાએ તાઇવાનને ‘દેશ’ ગણાવતાં ચીન ભડક્યું

વોશિંગ્ટનઃ રેસલિંગની દુનિયામાં નામ બનાવીને એક્ટિંગની દુનિયામાં કીર્તિ હાંસલ કરનાર અમેરિકી એક્ટર જોન સિના ચીનની સામે ઘૂંટણિયે પડી ગયો છે અને કરગરીને ચીનથી માફી માગી છે. તેની ફિલ્મનો ચીનમાં...

ચીન સાથે સીમાવિવાદઃ તાઈવાન, હોંગકોંગ, રશિયા, ઓસ્ટ્રેલિયા...

સિડની: ગલવાન ખીણવિસ્તારમાં થયેલા હિંસક ઘર્ષણ પછી ચીન અને ભારત વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આ ઘર્ષણ બાદ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહ્યો છે. તાઈવાન અને હોંગકોંગના લોકો...

તાઇવાને કઈ રીતે કોરોનાને કાબૂમાં રાખ્યો

તાઇવાન ચીનની નજીકનો દેશ છે અને વસતિ તથા સંસ્કૃત્તિની રીતે સૌથી ગાઢ રીતે સંકળાયેલો દેશ છે. ચીન તેને પોતાનો એક પ્રાંત જ ગણે છે અને તેને ચીન સાથે તેને...