Home Tags Surat

Tag: Surat

ગરીબ બાળકોને પ્રવેશ ન આપવામાં ખાનગી શાળાઓના વલણની રાજ્યભરમાં ચિંતા…

વડોદરા: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકોને પ્રવેશને લઇને રાજ્યભરમાં ખેંચતાણનો માહોલ જામ્યો છે. આજે માંજલપુરમાં આવેલી ડોન બોસ્કો સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા...

મહારાણા પ્રતાપની મૂર્તિનું મુખ્યપ્રધાને અનાવરણ કર્યું

સૂરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં મહારાષ્ટ્રિયન રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમાનું મુખ્યપ્રધાનના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

શિકારી ખુદ યહાં શિકાર હો ગયાઃ કરોડોના બિટકોઇન કૌભાંડમાં શૈલેષ ભટ્ટ...

અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ફરાર છે તેવા કરોડોના બિટકોઈન ખંડણી કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં શિકારી ખુદ શિકાર બને તેવી ઘટના સર્જાઇ ગઈ છે. ફરિયાદી શૈલેષ ભટ્ટને...

સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઈ નાયકનું નિધન

સુરત - સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થ સમા સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઈ મ. નાયકનું નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતા. ગત સપ્તાહે નાનુભાઈને એમના ૯૨મા જન્મદિને તેમના હિન્દી...

બિટકોઇન કૌભાંડઃ પૂર્વ MLA નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરંટ છૂટ્યું

અમદાવાદ: બિટકોઇન તોડકાંડ મામલે ભૂગર્ભમાં ઉતરી ગયેલાં નલીન કોટડીયા સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આ વોરંટ ઇશ્યૂ કર્યું છે.સૂરતના વ્યવસાયીના...

ટાઉન પ્લાનિંગ સ્કીમ સંદર્ભે જાહેર થયાં મોટા નિર્ણય, 425 TP પૂરી...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ટાઉન પ્લાનીંગ કામગીરીને લઇને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ ગઇ. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાં છે.બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે...

સૂરતમાં બની દુઃખદ ઘટના, માસૂમોના મોતથી બે પરિવારમાં માતમ

સૂરતઃ બાળકોની રમતરમતમાં ક્યારેક એવી ઘટના ઘટી જાય છે જે શોકનો માતમ સર્જી દે છે. સૂરતના  ડીંડોલીમાં માનસી રેસિડન્સીના રહીશો માટે એવો બનાવ બન્યો હતો. રમવા માટે બહાર નીકળેલાં...

ભરઊનાળાની ગરમીને ઉપર રાજ્યમાં અગ્નિનું તાંડવ, દોડધામનો માહોલ

અમદાવાદ-એકતરફ 44 ડીગ્રી જેટલી કાળઝાળ ગરમી છે ત્યાં રાજ્યમાં જુદાજુદા શહેરોમાં નાનીમોટી આગના સમાચારોએ આજે રાજ્યભરમાં ફાયર બ્રિગેડને દોડતી રાખી હતી. રાજ્યમાં 4 શહેરમાં  આગ લાગવાના બનાવ સામે આવ્યાં...

રતન તાતાએ સુરતના વિકાસને જોઈને રાજીપો વ્યક્ત કર્યો… કેમ?

સુરત- ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી તાતા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન તાતા આજે ગુરુવારે સુરતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. સુરતની અગ્રગણ્ય હીરા કંપની એસઆરકે ગ્રુપ(શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ)ની કતારગામમાં આવેલી આધુનિક...

સૂરતઃ જ્યારે 35 બાળદર્દીના માતાપિતાના શ્વાસ અદ્ધર થઇ ગયાં…

સૂરત- રામ રાખે તેને કોણ ચાખે એમ અમથું નથી કહેવાતું. આનો અનુભવ સૂરતની નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં જોવા મળ્યો હતો. પીઆઇયુ વિભાગની ફોલ્સ સીલિંગ ગત રાત્રે તૂટી પડી...

TOP NEWS