Tag: status
યૂઝર્સનાં સંદેશા થર્ડ-પાર્ટી વાંચશે નહીંઃ વોટ્સએપની ખાતરી
ન્યૂયોર્કઃ ફેસબુકની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપએ એક સ્ટેટસ શેર કરીને પોતાની પ્રાઈવસી નીતિ વિશે ઊભી થયેલી ભ્રમણા દૂર કરવા સ્પષ્ટતા કરી છે. ચાર વોટ્સએપ સ્ટેટસ દ્વારા તેણે જણાવ્યું...