Home Tags States

Tag: States

ગુજરાત સહિત 11-રાજ્યોને ડેન્ગ્યૂના ફેલાવા વિશે કેન્દ્રની-ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11 રાજ્યોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ બીમારીને કાબુમાં રાખવા માટેના પગલાં લે. આ 11 રાજ્યો છેઃ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક,...

હાઇકોર્ટે સ્પીડમર્યાદાને 120 સુધી વધારવાના આદેશને રદ...

ચેન્નઇઃ મદ્રાસ હાઇકોર્ટે કૈન્દ્ર સરકારના હાઇવે પર ચાલતાં વાહનો માટે પ્રતિ કલાક 120ની સ્પીડ નક્કી કરતા નોટિફિકેશનને રદ કર્યો છે. જસ્ટિસ એન. કિરુબાકરણ (નિવૃત્ત) અને ન્યાયમૂર્તિ  ટીવી થમિલસેલ્વીની ખંડપીઠે ...

હિન્દી દિવસઃ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ત્રીજી...

નવી દિલ્હીઃ આજે હિન્દી દિવસ છે. 1949માં આજના દિવસે ‘હિન્દી’ને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હતો. દેશમાં 1947માં સ્વતંત્ર થયો, ત્યારે મોટી સમસ્યાઓમાં એક સમસ્યા ભાષાને લઈને પણ હતી. દેશમાં...

ભાજપ ચૂંટણી પહેલાં ધરખમ ફેરફાર કરે એવી...

નવી દિલ્હીઃ ભાજપે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS)એ આગામી કેટલાંક વર્ષો માટે ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી કાઢી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું તો એક કડી માત્ર છે,...

આનંદોઃ સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની IMDની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં કેટલાક ભાગોમાં છેલ્લા બે મહિનાઓમાં સામાન્યથી ઓછા વરસાદનો સામનો કર્યા પછી કેટલાંક રાજ્યોમાં ખેડૂતોએ ભારે વરસાદને કારણે પાકનું નુકસાન ભોગવવું પડ્યું હતું. જોકે હવામાન વિભાગે સપ્ટેમ્બર...

કેટલાંક રાજ્યોમાં ત્રીજી લહેરના પ્રારંભિક સંકેતોઃ ડો....

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના રોગચાળાની ત્રીજી લહેરના પ્રારંભિક સંકેત મળ્યા છે અને જે રાજ્યોએ બીજી લહેરની તીવ્રતાનો અનુભવ નથી કર્યો, ત્યાં પણ કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો...

46 જિલ્લાઓમાં 10%થી વધુ પોઝિટિવિટી-રેટઃ કેન્દ્રની ચેતવણી

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે દેશના કેટલાક વિસ્તારોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. દેશના 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધુ પોઝિટિવ દર જોવા મળી રહ્યો...

કોરોના ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવાઈ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના ગાઈડલાઈન્સને આવતી 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આની જાણ તમામ...

દેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ...

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર...

ઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે

અમદાવાદ/નવી દિલ્હી: દેશમાં કોરોનાવાઈરસની બીજી લહેરનું જોર નબળું પડી રહ્યું છે અને નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યો, શહેરોમાં સરકાર/વહીવટીતંત્ર નિયંત્રણોમાં છૂટછાટ આપી રહ્યા...