Home Tags Sri Sri

Tag: Sri Sri

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે?

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે? શરીર કંપે છે, શ્વાસ અસ્થિર થઈ જાય છે. બંધનનો અનુભવ થાય છે. ભીતર સંકોચનનો અનુભવ થાય છે. આત્મીયતાનો અભાવ વર્તાય છે. અને...

આત્મબળમાં વૃદ્ધિ કરવાનો સાચો રસ્તો કયો છે?

એક સિંહ એ પોતાનાં માથાં પર લેબલ લગાવ્યું " હું ઘેટું છું" અને તેણે બધે ફરવાનું શરુ કર્યું. બધાં એ સમજાવ્યું, "તું સિંહ છે ભાઈ, ઘેટું નથી" સિંહ કોઈની...

મન વિચલિત થઇ જાય છે?

ઘટનાઓ, પરિસ્થિતિઓ થી મન વિચલિત થઇ જતું હોય છે. આપણે આપણું મન વિચલિત છે તે જાણવા છતાં તેને શાંત કરી શકતાં નથી. કારણ, મન ને, મનના સ્તરથી જ નિયંત્રિત...

મનની શક્તિ અગાધ છે

આપણાં મનની શક્તિ અગાધ છે, પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરતાં નથી. વાસ્તવમાં, નાનામાં નાનું કૃત્ય પણ મન ની શક્તિ દ્વારા જ થાય છે. આ શક્તિ એટલે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ વગર પોતાનો...

ત્રણ શક્તિનું સંતુલન કરો

જીવનમાં સમયાંતરે જુદી જુદી ઘટનાઓ ઘટિત થતી રહે છે. કઈ રીતે અને શા માટે ચોક્કસ ઘટનાઓ ઘટે છે, તે એક રહસ્ય છે. આ રહસ્ય જાણી શકાય, જયારે આપણે આપણાં નિર્ધારિત કાર્યો, પોતાના 100% આપીને કરતાં હોઈએ! ઘટનાઓ ઘટી...

સફળ રિલેશનશીપની ત્રણ ચાવી

ગત સપ્તાહે જોયું તેમ રિલેશનશિપનું પ્રથમ સોપાન છે પોતાની જાત સાથેનું તાદાત્મ્ય! હળવો ખોરાક, યોગ, સારું વાંચન, કલા તથા ધ્યાન વડે સ્વયં સાથે પ્રગાઢ સંબંધ બંધાય એટલે બીજી વ્યક્તિ...