Home Tags Sonu Sood

Tag: Sonu Sood

દિવ્યાંગ ચિત્રકારે સોનૂ સૂદને ચિત્ર અર્પણ કર્યું

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં લાખો શ્રમિકોએ સ્થળાંતર કર્યું. પોતાના વતન પહોંચવા માટે માર્ગો પર હેરાન પરેશાન થતા શ્રમિકોને ફિલ્મ અભિનેતા સોનૂ સૂદે ખૂબ જ મદદ કરી હતી. શ્રમિકોને લોકડાઉન સમયે...

‘મસિહા’ સોનુ સુદ રૂ. 20 કરોડથી વધુ...

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સોનુ સુદના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા ત્રીજા દિવસે પૂરા થયા હતા. બોલીવૂડ એક્ટર સોનુ સુદ પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પછી કેન્દ્રીય સીધા કરવેરાના બોર્ડે...

સોનૂ સૂદના નિવાસો-ઓફિસો પર આવકવેરા-દ્વારા ‘ઝડતી’નું કારણ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને કોરોનાસંકટમાં પરપ્રાંતિય મજૂરો-કામદારોની મદદ કરીને મસિહા તરીકે જાણીતા થયેલા સોનૂ સૂદના મુંબઈ તથા લખનઉ સ્થિત નિવાસસ્થાનો અને ઓફિસો પર આવકવેરા વિભાગના અધિકારીઓએ ગઈ કાલે ‘ઝડતી’...

સોનૂ સૂદ મુંબઈના મેયર બનશે?

મુંબઈઃ કોંગ્રેસ પાર્ટી મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી આવતા વર્ષના ફેબ્રુઆરીમાં નિર્ધારિત છે. કોંગ્રેસે અત્યારથી જ એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે...

અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલીવૂડ સેલેબ્સે ચિંતા વ્યક્ત...

મુંબઈઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થયા બાદ સ્થિતિ બહુ વણસી છે. લોકોમાં ભયનો માહોલ છે. ભયભીત થયેલા લોકો યેનકેનપ્રકારણે જીવ બચાવવા માટે તડપી રહ્યા છે. બોલીવૂડના સેલેબ્સે પણ એ સંદર્ભે...

1000 બેડ હોસ્પિટલોને, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની ઇચ્છા:...

મુંબઈઃ બોલીવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર સોનુ સુદ દેશના લોકો માટે હીરો બની ચૂક્યા છે. આશરે 45,000 પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાથી માંડીને લોકોને દવા, ઓક્સિજન આપવા અને ગરીબોને નાણાકીય...

દૂધ ચડાવનારાઓ પર કવિતા કૌશિક ભડકી ગઈ

મુંબઈઃ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં એક સ્થળે બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદનાં કેટલાક પ્રશંસકોએ સોનૂના એક ફોટા પર તપેલાં ભરીને દૂધ રેડીને (દૂધનો અભિષેક કરીને) એના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો...

સોનૂ સૂદ બન્યો ‘બેન્ડવાળો’; પ્રશંસકોને આપ્યો ‘સંદેશ’

મુંબઈઃ કોરોનાવાઈરસને કારણે લોકડાઉનના દિવસોમાં મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા લોકો માટે ‘તારણહાર’ બનવા માટે જાણીતો થયેલો બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હવે એક નવી રીતે ‘મસીહા’ બન્યો છે. એણે એક નવું...

અજ્ઞાત ઠગો સામે સોનૂ સૂદની પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ દ્વારા ચલાવાતી ચેરિટી સંસ્થા ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ના નામે કેટલાક ઈસમો લોકોને ઠગી રહ્યા છે, એમને મદદ કરવાના બહાને દુઃખી લોકોને લૂંટી રહ્યા છે એ...

સોનૂ સૂદ BMC સામે લડશેઃ સુપ્રીમ-કોર્ટમાં જશે

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) વિરુદ્ધ કરેલી અરજીને નકારી કાઢતા મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. અહીં વિલે પારલે (વેસ્ટ) ઉપનગરના જુહૂ વિસ્તારમાં...