Home Tags Snooping

Tag: Snooping

PM ઈમરાનનો મોબાઈલ હેક કર્યો? પાકિસ્તાનમાં તપાસ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સરકારે એવો આક્ષેપ કર્યો છે કે એમના વડા પ્રધાન ઈમરાન ખાને એક વાર જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો એને ભારત સરકારે પેગાસસ જાસૂસી સોફ્ટવેરની મદદથી હેક...

ફોન-ટેપિંગ-જાસૂસીના આક્ષેપને ભારત સરકાર, ઈઝરાયલી કંપનીએ નકાર્યો

નવી દિલ્હીઃ ભારતમાં હાલના કેન્દ્રીય પ્રધાનો, વિપક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારો તથા અન્ય વગદાર વ્યક્તિઓનાં ફોન ટેપ કરવામાં આવે છે, જાસૂસી કરવામાં આવે છે એવા મિડિયા અહેવાલોને ભારત સરકારે...

મારો ફોન પણ ટેપ કરાય છેઃ મમતા...

કોલકાતા - સનસનાટીભર્યા આરોપમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવો દાવો કર્યો છે કે એમનાં ફોન પરની વાતચીત ટેપ કરવામાં આવે છે. બેનરજીએ એમ પણ કહ્યું છે કે પોતાનો...

નિતીશ મારા બેડરુમમાં તાકઝાંક કરે છેઃ તેજસ્વી...

પટના- રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે બિહારના સીએમ નીતિશ કુમાર પર જાસુસી કરવાનો આરોપ લગાવ્યો છે. તેજસ્વીએ આરોપ લગાવ્યો છે કે, સીએમ નીતિશ...