Home Tags Shahid Afridi

Tag: Shahid Afridi

શાહિદ આફ્રીદીને કોરોના પોઝિટિવઃ લોકોને કહ્યું દુઆ...

નવી દિલ્હીઃ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે, તેમણે લખ્યું છે કે ''હું ગુરૂવારથી થોડું સારું અનુભવી રહ્યો...

કશ્મીર-મોદી વિશેના ભડકાઉ નિવેદનથી શાહિદ આફરિદી પર...

ચંડીગઢઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટ ઓલરાઉન્ડર અને કેપ્ટન શાહિદ આફરિદી બેફામ નિવેદનો કરવા માટે જાણીતો છે. કશ્મીર વિશે ભૂતકાળમાં અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યો છે. હાલમાં જ એણે એવું...

કોરોના સામે લડવા ભારત-પાકિસ્તાનના ક્રિકેટરો સંગઠિત થયા

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા આખું વિશ્વ હાલ સ્થગિત થઈ ગયું છે ત્યારે આ કપરાં સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે રમતવીરો આગળ આવ્યાં છે અને એમનાથી...

મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના...

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 'ક્રિકેટ પાકિસ્તાન'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર છે, ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં....

શાહિદ આફ્રિદીને પાંચમું કન્યારત્ન પ્રાપ્ત થયું; નામ...

કરાચી - પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિકી પાંચમી પુત્રીનો પિતા બન્યો છે. એણે એના પરિવારની આ નવી સભ્યનું નામ પાડવા માટે પ્રશંસકો, ઈન્ટરનેટ યુઝર્સની મદદ માગી છે. એણે...

આફરિદીએ ભારતમાં આવી પોતાની માનસિક સારવાર કરાવવાની...

નવી દિલ્હી - પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફરિદીએ જ્યારથી એનું આત્મકથા પુસ્તક ગેમ ચેન્જર રિલીઝ કર્યું છે ત્યારથી એ વિવાદોમાં ચમકતો રહ્યો છે. એ કશ્મીર સમસ્યા, પોતાની ઉંમર અને...

શાહિદ અફરીદીનો બકવાસઃ કશ્મીર ભારત કે પાકિસ્તાનને...

લંડન - પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરીદીએ કશ્મીર મુદ્દે ફરી એવી કમેન્ટ કરી છે જેને કારણે એના દેશની સરકાર એની પર ભડકી જશે અને ભારતના લોકો એની પર...

કશ્મીર મામલે ટિપ્પણી કરનાર અફરિદીની કોહલી, કપિલ...

બેંગલુરુ - કશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલી ત્રાસવાદ-વિરોધી કામગીરીઓને વખોડી કાઢતું ટ્વીટ કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરિદીને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ...