Home Tags Serious

Tag: Serious

રિષભ પંત કાર અકસ્માત: ‘કપાળ પર બે...

રૂરકીમાં શુક્રવારે સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. રિષભ હાલમાં BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં...

હાઈવે પર જીવલેણ-અકસ્માતો માટે અધિકારીઓ જવાબદાર ગણાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) સંસ્થાએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે હવેથી દેશના રાષ્ટ્રીય મહામાર્ગો (હાઈવેઝ) પર ખરાબ રોડ એન્જિનીયરિંગ કામકાજને કારણે કોઈ...

ગુજરાતમાં ભાજપ-વિરોધી વાતાવરણ છેઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે રાજ્યમાં ભાજપ-વિરોધી વાતાવરણ જામ્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી વિશે ગંભીર દેખાતી નથી. આનું કારણ એ છે...

પાકિસ્તાનમાં 57-લાખ પૂરગ્રસ્તોને 3-મહિના સુધી ખાદ્યસંકટ રહેશે

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની વિશ્વસ્તરે માનવતાવાદી કાર્યોનું સંચાલન કરતી એજન્સીએ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં તાજેતરના પૂરસંકટમાં બચી ગયેલા 57 લાખ જેટલા લોકોને આવતા ત્રણ મહિના સુધી ગંભીર...

કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત; ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર

મુંબઈઃ ઈજાગ્રસ્ત બેટર કે.એલ. રાહુલને સારવાર માટે વિદેશ મોકલવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે. ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન રાહુલ પર જર્મનીમાં સારવાર થશે એવો અહેવાલ છે....

મહારાષ્ટ્રના-માછીમારોની બોટ પર પાકિસ્તાનનો-ગોળીબારઃ ભારતે-લીધી ઘટનાની ‘ગંભીર’-નોંધ

મુંબઈઃ ગુજરાતના ઓખા બંદર નજીક અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ગયા શનિવારે બપોરે લગભગ 4 વાગ્યે પાકિસ્તાન નૌકાદળની શાખા, પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી (પીએમએસએ)ના જવાનોએ એક ભારતીય માછીમારી...

-તો પેગાસસ જાસૂસી-આરોપો ગંભીર બાબત ગણાયઃ સુપ્રીમ-કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પીટિશનોના એક જથ્થા પર સુનાવણી કરતા આજે જણાવ્યું કે જો પ્રચારમાધ્યમોના અહેવાલો સાચા હોય તો પેગાસસ જાસૂસીના આરોપો ગંભીર બાબત ગણાય. જાસૂસીની બાબતમાં વિશેષ તપાસ...

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર-સરકાર, દેશમુખની અરજી ફગાવી દીધી

નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ પર...

હજી વધુ ખરાબ રોગચાળો આવવાની સંભાવનાઃ WHO

જિનિવાઃ ગયા એક વર્ષથી વિશ્વમાં જીવલેણ સાબિત થઈ રહેલો કોરોના વાઇરસ પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી ઉચ્ચારી છે કે એનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવે એવી શક્યતા છે....

‘વૈશ્વિક ભૂખ ઈન્ડેક્સ’માં ભારત 94મા સ્થાને

નવી દિલ્હીઃ વર્ષ 2020 માટે જાહેર કરવામાં આવેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (વૈશ્વિક ભૂખ સૂચકાંક)માં ભારત 94મા નંબર પર છે. આ યાદીમાં 107 દેશોના નામ આપવામાં આવ્યા છે. ભારતનો સમાવેશ...