Home Tags Robbery

Tag: robbery

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સ્ટોરમાલિક પર લૂંટારાનો હુમલો

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડના આ ચોથા નંબરના સૌથી મોટા શહેરમાં ભારતીય મૂળના એક વેપારીની માલિકીના સ્ટોર પર હથિયારધારી યુવકોના એક જૂથે હુમલો કર્યાનો અહેવાલ છે. હજી થોડા જ દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડના...

અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયાના ન્યુ પોર્ટમાં આવેલા એક સ્ટોરમાં રાત્રે થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા ગુજરાતીની ઓળખ પ્રેયસ પટેલ (52 વર્ષ)...

દહિસરમાં બેન્ક લૂંટી, હત્યા કરી; પિતરાઈ-ભાઈઓની ધરપકડ

મુંબઈઃ અહીંના દહિસર (વેસ્ટ) ઉપનગરની ગુરુકુલ સોસાયટીમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં ગઈ 29 ડિસેમ્બરે બપોરે ત્રાટકેલા અને રૂ. અઢી લાખની લૂંટ કરીને તથા કોન્ટ્રાક્ટ પરના એક કર્મચારીની...

લંડનમાં બ્રિટિશ કિશોર-શીખની રસ્તા પર નિર્મમ હત્યા

લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડે પશ્ચિમી લંડનના એક રસ્તા પર 16 વર્ષીય બ્રિટિશ શીખ કિશોરની ચાકુ મારીને હત્યાને મામલે ગુરુવારથી તપાસ શરૂ કરી દીધી છે. આ મૃતકનું નામ અશ્મિત સિંહ બતાવવામાં...

રેલવે યાત્રીઓએ છ-મહિનામાં રૂ. 5.25 કરોડની જણસો...

મુંબઈઃ છેલ્લા છ મહિનામાં મુંબઈ સબર્બન રેલવેના યાત્રીઓએ રૂ. 5.25 કરોડની રોકડ અને કીમતી જણસ ગુમાવી છે, અથવા એને લૂંટારાઓએ અને ફટકા ગેંગે ચોરી લીધી છે. આ વર્ષે પહેલી...

લૂંટારાએ ICICI બેન્કનાં મહિલા અધિકારીની હત્યા કરી

મુંબઈઃ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના વિરારમાં ગઈ કાલે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક બેન્કમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસેલા તેના જ એક ભૂતપૂર્વ કર્મચારીએ બેન્કનાં મહિલા અધિકારીની કરપીણ રીતે હત્યા...

સ્કૂટરસવાર પ્રિયંકા ચોપરાના કાકાનો મોબાઈલ ઝૂંટવી ગયા

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન (કાકાની દીકરી) મીરા ચોપરાએ એક બહુ ચોંકાવનારા સમાચાર શેર કર્યા છે. મીરાએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે દિલ્હીમાં તેનાં પિતાને...

અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાં ભારતીય યુવકની ગોળી મારી...

લોસ એન્જેલીસ: હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અને અમેરિકામાં રાજ્યાશ્રય માગનાર એક ભારતીય યુવકની અહીંના એક ગ્રોસરી સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ગયા શનિવારે સ્થાનિક સમય મુજબ, સવારે...

હત્યા-લૂંટફાટના અપરાધમાં બે ભારતીયોને સાઉદી અરબે આપી...

ચંદીગઢ- સાઉદી અરબમાં બે ભારતીય નાગરિકોને હત્યાના ગુનામાં ફાંસી આપી હોવાની ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે. હોંશિયારપુરના સતવિન્દર કુમાર અને લુધિયાણાના હરજીતસિંહને એક અન્ય ભારતીય નાગરિકની હત્યા કરવાના...

અમેરિકામાં લૂંટના ઈરાદે ગુજરાતી યુવક પર ફાયરિંગ

અમદાવાદ- વિદેશમાં વસતા ગુજરાતીઓ પર અવારનવાર હુમલાઓની ઘટના સામે આવે છે. ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલો થવાની ઘટના બહાર આવી છે. અમેરિકાના સાઉથ કોરિનામાં આવેલા એક...