Tag: RISAT-2
અંતરિક્ષમાં ભારતની સરહદે ત્રીજી આંખ બનશે RISAT-2B
શ્રીહરિકોટા- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)એ શ્રીહરિકોટાથી બુધવારે PSLV-C26ની સાથે દરેક ઋતુમાં કામ કરવા સક્ષમ એવા રડાર ઈમેજિંગ નજર રાખતા ઉપગ્રહ ‘RISAT-2 B’ (આરઆઈસેટ-2બી) નું સફળ પ્રક્ષેપણ કર્યું. અંદાજે...