Home Tags Residential

Tag: Residential

રહેણાંક ભાડા પર 18% જીએસટી ચૂકવવો પડશે

મુંબઈઃ કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના નિયમોમાં કરેલા ફેરફારો મુજબ, લોકોએ માત્ર રસોડામાં વપરાતી ચીજવસ્તુઓ પર જ વધારે ટેક્સ ચૂકવવો પડશે એટલું જ નહીં, પણ ભાડાની રકમ...

કોરોનાઃ 10-દિવસમાં રહેણાંક મકાનોના 800-માળને સીલ કરાયા

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં કોરોના વાઈરસ રોગચાળાના કેસ વધી જતાં આરોગ્ય સત્તાવાળાઓ ચિંતિત થયા છે. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા છેલ્લા માત્ર દસ દિવસોમાં રહેણાંક મકાનોના 800 માળને સીલ...

સોનૂ સૂદે રહેણાંક-ઈમારતને ગેરકાયદેસર રીતે હોટેલમાં ફેરવી?

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદને મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે. એની પર આરોપ છે કે એણે પોશ ગણાતા જુહૂ વિસ્તારમાં એક રહેણાંક ઈમારતને ગેરકાયદેસર રીતે હોટેલમાં ફેરવી નાખી છે....

મહારાષ્ટ્રમાં રહેણાંક કોલોનીઓના જાતિ-આધારિત નામો બદલવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રહેણાંક કોલોનીઓનાં નામ જાતિ-આધારિત હશે એ તમામને બદલવા માટેના એક પ્રસ્તાવને રાજ્યના પ્રધાનમંડળે ગઈ કાલે પાસ કરી દીધો છે. કેબિનેટ પ્રધાન અસલમ શેખે કહ્યું કે...

ન્યૂ ઝીલેન્ડ સરકારે વિદેશીઓને ઘર ખરીદવા પર...

વેલિંગ્ટન- ન્યૂ ઝીલેન્ડની સરકાર વિદેશીઓને ઘર ખરીદવા ઉપર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. આ પગલું ભર્યા બાદ ન્યૂ ઝીલેન્ડ સરકાર અન્ય દેશોના સટ્ટાખોરો પર લગામ લગાવવાનો તેનો વાયદો પૂરો...