Tag: Rapper artist
ટીબી-વિરોધી ઝુંબેશમાં વાણી કપૂર, કામભારી સામેલ
મુંબઈઃ ગઈ કાલે 24 માર્ચે ‘વિશ્વ ટ્યૂબરક્યૂલોસિસ (ટીબી) દિવસ’ મનાવવામાં આવ્યો હતો. તે અવસરે અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની જોન્સન એન્ડ જોન્સન ઈન્ડિયા દ્વારા યુવા વ્યક્તિઓ પર કેન્દ્રિત, ડિજિટલ-ફર્સ્ટ ઝૂંબેશ જોન્સન...