Home Tags Punjab

Tag: Punjab

સિધુ પંજાબ-કોર્ટમાં શરણે થયા, અદાલતી-કસ્ટડીમાં પૂરી દેવાયા

પટિયાલાઃ પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધુ 1988માં પટિયાલા શહેરમાં રોડ પર થયેલી મારામારીની એક ઘટનાના કેસમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટ દ્વારા અપરાધી ઠરાવાયા બાદ આજે અહીંની...

34-વર્ષ જૂના કેસમાં સિધુને એક-વર્ષની કેદની સજા

નવી દિલ્હીઃ 1988માં રોડ પર મારામારીના બનેલા એક બનાવના કેસમાં પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ભારતીય બેટર નવજોતસિંહ સિધુને સુપ્રીમ કોર્ટે આજે એક વર્ષની જેલની સજા ફરમાવી છે. 1988ની...

સુનીલ જાખડના રાજીનામાએ ‘ચિંતન શિબિર’ની ચિંતા વધારી

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું ફેસબુક લાઇવ દરમ્યાન આપ્યું છે. તેમણે પાર્ટીને શુભકામનાનો...

‘દિલ્હી ફાઈલ્સ’ કોંગ્રેસ-સર્જિત આતંકવાદ વિશેની હશેઃ વિવેક...

મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક અને એમની ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મે દેશભરમાં લાગણીનાં ધોધ વહાવી દીધા છે તે વિવેક અગ્નિહોત્રી હવે ધ દિલ્હી ફાઈલ્સ ફિલ્મ બનાવવાના છે. એમણે...

માન સરકારની કેબિનેટ બેઠકઃ એક મહિનામાં 25,000...

ચંડીગઢઃ પંજાબમાં પ્રધાનોના શપથ લીધા પછી ભગવંત માન કેબિનેટની પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં 25,000 નવી સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી 10,000 નોકરીઓ પોલીસ વિભાગમાં...

પંજાબના CMની ઓફિસમાં ભગત સિંહના લગાડેલા ફોટાથી...

ચંડીગઢઃ પંજાબમાં ભગવંત સિંહના મુખ્ય પ્રધાનપદના શપથ લીધાને માંડ ત્રણ દિવસ થયા છે અને તેઓ વિવાદમાં આવી ગયા છે. મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનની ઓફિસમાં શહીદ ભગત સિંહના ફોટોને...

હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની AAPની તૈયારી

નવી દિલ્હીઃ પંજાબમાં ભારે બહુમતી સાથે સત્તા કબજે કરીને આશ્ચર્ય સર્જનાર આમ આદમી પાર્ટી આ વર્ષમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબમાંથી પોતાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરે એવી ધારણા...

મતદાતાઓએ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ચૂંટણીમાં અવગણ્યા

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે 4-1 રહ્યાં છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પગ પસાર્યા છે. ભાજપને સૌથી મોટી જીત UPમાં મળી છે. આ રાજ્યોમાં...

પંજાબમાં 12 MBBS ડોક્ટર વિધાનસભા ચૂંટણી જીત્યા

ચંડીગઢઃ ગઈ કાલે જાહેર થયેલા પંજાબ વિધાનસભા ચૂંટણીના આવેલા અભૂતપૂર્વ પરિણામમાં આમ આદમી પાર્ટી (AAP)એ કુલ 117માંથી 92 સીટ જીતીને જબ્બર સપાટો બોલાવી દીધો છે. આ વખતની ચૂંટણીમાં પંજાબ...