Home Tags Plane

Tag: plane

અમેરિકામાં એરશો દરમિયાન બે વિમાન અથડાયાઃ છનાં-મોત

ડલાસ (ટેક્સાસ): અત્રે એક એરશો ચાલી રહ્યો હતો એ વખતે આકાશમાં એક B-17 હેવી બોમ્બર વિમાન બીજા એક વિમાન - બેલ P63 કિંગકોબ્રા સાથે અથડાતાં સર્જાયેલી દુર્ઘટનામાં છ જણનાં...

ટાન્ઝાનિયામાં 40-પ્રવાસીઓ સાથેનું વિમાન સરોવરમાં ખાબક્યું

દાર-એ-સલામ: 40 જેટલા પ્રવાસીઓ સાથેનું એક પેસેન્જર વિમાન આજે સવારે લેક વિક્ટોરિયાના કાંઠા નજીક તૂટી પડ્યું હતું. વિમાન ટાન્ઝાનિયાના પશ્ચિમી શહેર બુકોબાના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં જ હતું ત્યાં...

બોમ્બની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર સુરક્ષાતંત્ર...

મુંબઈઃ ઈન્ડીગો એરલાઈનના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ચેતવણી આપતો એક ઈમેલ અહીંના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. તપાસ હાથ ધરાયા બાદ...

મોદીજીના જન્મદિને 8 ચિત્તા ભારત લવાશે

નવી દિલ્હીઃ લગભગ 70 વર્ષ પૂર્વે ભારતમાંથી નામશેષ થઈ ગયેલા ચિત્તા પ્રાણી હવે ફરી ભારતના જંગલમાં ફરતા જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરે 8 ચિત્તાને નામીબિયાથી...

મસ્કતના રનવે પર એર-ઈન્ડિયાના વિમાનમાંથી ધૂમાડો નીકળ્યો

મસ્કતઃ અહીંના એરપોર્ટના રનવે પર આજે એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનમાંથી ધૂમાડો નીકળતાં 141 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હત. આ ઘટના કોચી જતા બોઈંગ 737-800 વિમાનમાં બની...

નેપાળમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ચાર મુંબઈનિવાસીનાં મરણની આશંકા

કાઠમંડુઃ નેપાળમાં તારા એર નામની એક સ્થાનિક એરલાઈનનું 22 મુસાફરો સાથેનું એક નાનું વિમાન આજે સવારે ટેકઓફ્ફ કર્યા બાદ ગાયબ થઈ ગયું હતું. બાદમાં સાંજે લગભગ 4 વાગ્યે નેપાલ...

એર ઈન્ડિયાના મુસાફરો આબાદ બચી ગયાં

મુંબઈઃ બેંગલુરુ જતા એર ઈન્ડિયાના વિમાનનું એક એન્જિન આકાશમાં બંધ પડી જતાં વિમાનનું મુંબઈ એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરાવાયું હતું. વિમાને આજે સવારે મુંબઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ્ફ કર્યાની 27...

ચીનમાં રનવે પર વિમાન સળગ્યું; તમામ-મુસાફરો સુરક્ષિત

બીજિંગઃ તિબેટ એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન પશ્ચિમ ચીનના એક એરપોર્ટના રનવે પર ટેક-ઓફ્ફ કરતી વખતે સરકી ગયું હતું અને ત્યારબાદ એમાં આગ લાગી હતી. સદ્દભાગ્યે તમામ મુસાફરોને ઉગારી લેવામાં...

ચીનમાં વિમાન દુર્ઘટનાઃ છેલ્લા એક દાયકામાં સાત...

બીજિંગઃ ચીનમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. બોઇંગ 737 એરક્રાફ્ટ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 132 લોકો માર્યા ગયા હતા જેમાં 123 પેસેન્જરો હતા અને નવ ક્રૂ સભ્યો હતા....

ચીનમાં વિમાનદુર્ઘટના અંગે મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

બીજિંગઃ 132 પ્રવાસીઓ સાથેનું ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું એક બોઈંગ-737 વિમાન આજે ચીનના ગુઆંગ્શી ઝુઆંગ પ્રાંતના પહાડી વિસ્તારમાં તૂટી પડતાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પહાડ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા...