Tag: Pathya Pustak Mandal
પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી
ગાંધીનગર: પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી થયેલા 42 લાખના પાઠ્યપુસ્તકની ચોરી મામલે પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં અંદરના અધિકારીઓએ જ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ...