Home Tags Passes away

Tag: passes away

રાજ્યના ભૂતપૂર્વ CM માધવસિંહ સોલંકીનું નિધન

ગાંધીનગરઃ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યમાં મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે કોંગ્રેસનો સુવર્ણ કાળ હતો. વડા...

રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું નિધન

રાજકોટઃ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે નિધન થયું છે. તે 66 વર્ષના હતા. ગયા જૂન મહિનામાં તે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ...

સ્પોર્ટ્સ પત્રકાર, ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું અવસાન

કોલકાતાઃ પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અને ભૂતપૂર્વ રેડિયો-ટીવી ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું આજે અહીં અવસાન થયું છે. એ 80 વર્ષના હતા. તેઓ જાણીતા એન્કર અને લેખક હરીશ ભીમાણીના મોટા ભાઈ...

મશહૂર ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધનઃ કેટલાંક...

ઇન્દોરઃ જાણીતા ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધન થયું છે. તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા. કોવિડ-19ની પુષ્ટિ થયા પછી 70 વર્ષીય રાહત ઇન્દોરીને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા....

ઉદ્ધવ ઠાકરેના સસરાનું વૃદ્ધાવસ્થાને કારણે મુંબઈમાં નિધન

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સસરા અને ઉદ્ધવના પત્ની રશ્મી ઠાકરેના પિતા માધવ પાટણકરનું વૃદ્ધાવસ્થાને કારણે આજે નિધન થયું છે. માધવ પાટણકર 78 વર્ષના હતા. એમણે...

ટીવી અભિનેતા જગેશ મુકાતીનું નિધન: અસ્થમાથી પીડિત...

મુંબઈઃ ટીવી સિરિયલના અભિનેતા જગેશ મુકાતીનું નિધન થયું છે. લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'મિસિસ હાથી'ની ભૂમિકા ભજવતા અભિનેત્રી અંબિકા રંજનકરે આ દુઃખદ સમાચારની જાણ સોશિયલ...

પીઢ ગુજરાતી પત્રકાર, લેખક, કટારલેખક કાંતિ ભટ્ટનું...

મુંબઈ - જાણીતા પીઢ ગુજરાતી પત્રકાર, લેખક અને કટારલેખક કાંતિ ભટ્ટનું આજે સવારે લગભગ પાંચ વાગ્યે મુંબઈમાં નિધન થયું હતું. એમની વય 88 વર્ષ હતી. કાંતિભાઈ 'ચિત્રલેખા' મેગેઝિન સાથે ચાર...

વડા પ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીના...

અમદાવાદ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનનું હૃદયરોગના હુમલાને કારણે અમદાવાદમાં આજે નિધન થયું છે. એ ઘણા વખતથી બીમાર હતા. સિવિલ હોસ્પિટલમાં એમણે અંતિમ...

મુંબઈઃ જાણીતા ગુજરાતી કવિ, શાયર, સંગીત મર્મજ્ઞ...

મુંબઈ - જાણીતા ગુજરાતી કવિ, શાયર અને સંગીતનાં સમીક્ષક લલિતભાઈનું વર્માનું અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ અહીં અંધેરીસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર સંસ્થાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે અનેક...

મુંબઈમાં આમ આદમી પાર્ટીનાં નેતા, ભૂતપૂર્વ બેન્ક...

મુંબઈ - આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કારોબારી સમિતિનાં મુંબઈનિવાસી નેતા મીરા સાન્યાલનું ગઈ કાલે રાતે અહીં અવસાન થયું છે. એ 57 વર્ષનાં હતાં. એમને છેલ્લા બે વર્ષથી કેન્સર હતું. કારોબારી...