Home Tags Omicron

Tag: Omicron

રાજ્યમાં કોરોનાના XE, XM વેરિયેન્ટનો કેસ નોંધાયો

નવી દિલ્હીઃ રાજ્યમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયેન્ટના XE સબ વેરિયેન્ટનો કેસ નોંધાયો છે. એક વ્યક્તિમાં એના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં કોરાનાના XM વેરિયેન્ટનો એક કેસ નોંધાયો...

‘રસીકરણને કારણે ભારત ઓમિક્રોન-લહેરમાંથી પાર ઉતરી શક્યું’

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે ભારત દેશ વધારે સારા કોવિડ-19 વ્યવસ્થાપન તથા વ્યાપક પાયે રસીકરણ ઝુંબેશને કારણે કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની લહેરમાંથી સફળતાપૂર્વક પાર ઉતરી...

અમેરિકામાં કોરોનાની ચોથી લહેરઃ વધારે લોકડાઉનની સંભાવના

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા-વેરિઅન્ટ BA.2ના આશરે 35 ટકા નવા કેસ નોંધાતાં ચિંતા પ્રસરી ગઈ છે. દર અઠવાડિયે ટકાવારી વધી રહી છે. બે અઠવાડિયામાં ચેપગ્રસ્તોની સંખ્યા...

ઓમિક્રોનના નવા વેરિયેન્ટ BA.2થી ચોથી લહેર આવશે?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસ ભલે ક્રમશઃ ઘટી રહ્યા હોય, પણ એનું જોખમ હજી ઘટ્યું નથી. ઓમિક્રોનના નવા સબ વેરિયેન્ટ BA.2ને કારણે હજી ટેન્શન બનેલું છે. કેટલાક...

ઓમિક્રોન થયા પછી લાંબા ગાળે કોરોના સંક્રમણની...

ન્યુ યોર્કઃ કોરોના રોગચાળાના ઓમિક્રોનના સંક્રમણ પછી કોરોના સંક્રમણની અસર લાંબા સમય સુધી રહે છે, એવું ડોક્ટરોનું માનવું છે. વળી, આમાં ઓમિક્રોન થયા પછી કોરોના સંક્રમણની અસર લાંબા સમય...

રાત્રિ-કરફ્યુ જેવાં પગલાં ઓમિક્રોન પર ભારે પડ્યાં:...

નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી કોરોના વાઇરસના અને એના નવા વાઇરસ ઓમિક્રોને કેર મચાવ્યો છે. જેને પગલે કેટલાંય રાજ્યોમાં વીક-એન્ડ લોકડાઉન અને રાત્રિ-કરફ્યુની જાહેરાત કરવી પડી હતી. પણ એ...

ભારતમાં ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટ BA.2નો ફેલાવો વધ્યો

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના એક પ્રકાર ઓમિક્રોનનો પેટા-વેરિઅન્ટ BA.2 વધારે ચેપી છે અને તે ધીમે ધીમે ભારતમાં વધારે પ્રસરી રહ્યો છે. આ ચેતવણી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી છે....

બ્રિટનમાં આજથી મોઢા પર માસ્ક પહેરવાનું બંધ

લંડનઃ બ્રિટનની સરકારે કોરોનાવાઈરસના વેરિઅન્ટ ઓમિક્રોનના ચેપને રોકવા માટેના મોટા ભાગના નિયંત્રણોને દેશભરમાં આજથી ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. આમાં ફેસ માસ્ક ફરજિયાત પહેરવા સહિતના નિયમનો પણ સમાવેશ થાય...

શું દરેકને ઓમિક્રોનનો ચેપ લાગશે?

જિનેવાઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના આલ્ફા, બીટા, ડેલ્ટા જેવા વેરિઅન્ટ્સને ઝડપથી પાછળ પાડી રહેલા ઓમિક્રોન વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ટેક્નિકલ વિભાગનાં વડાંએ ચિંતા વ્યક્ત કરી છે. એમનું કહેવું છે કે...

કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન પર અસરકારકઃ ભારત...

હૈદરાબાદઃ ભારત બાયોટેકની કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન અને ડેલ્ટા- બંને વેરિયેન્ટ પર અસરકારક છે. એક લાઇવ વાઇરસ ન્યુટ્રલાઇઝેશન દ્વારા જોવા મળ્યું હતું કે રસીનો બુસ્ટર ડોઝ કોરોના વાઇરસના બંને...