Tag: NCP
ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યોઃ શિંદે જૂથ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય ઘમસાણ વધુ ઘેરું બન્યું છે. હવે આ રાજકીય લડાઈ કાયદાકીય દાવપેચમાં પડી છે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકાર અને પાર્ટીને બચાવવના પ્રયાસ...
કટોકટીમાં ઉદ્ધવ ઠાકરેને સાથ આપવાનો એનસીપીનો સંકલ્પ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે તે રાજ્યમાં શાસક જોડાણને બચાવવા માટે તે પૂરું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ પક્ષોની...
મમતાએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અન્ય બે નામો સૂચવ્યાં
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ નેતા અને પશ્ચિમ બગાળનાં મુખ્ય પ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધા પછી ઝારખંડના લોકસભાના સાસંદ વિજય હંસદકે પુષ્ટિ કરી હતી કે બેનરજીએ રાષ્ટ્રપતિ ચૂંટણી...
પવારને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા નથી
મુંબઈઃ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીમાં શરદ પવાર વિરોધપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે પસંદ કરાય એવી ગઈ કાલે અમુક અહેવાલોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે સ્પષ્ટતા...
રાષ્ટ્રપતિપદ: પવારનું નામ ચર્ચામાં; ભાજપના-નિર્ણય પર લક્ષ
નવી દિલ્હીઃ નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21મીએ મતગણતરી અને પરિણામ છે. આ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારની પસંદગી માટે ભાજપ અને બિન-ભાજપ પક્ષોમાં...
હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઉતાવળિયોઃ રેશ્મા...
અમદાવાદઃ પાટીદારોના નેતા હાર્દિક પટેલે હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, જે પછી તેમણે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ નેતાઓનો ઉપયોગ...
પવારનું અપમાન: મરાઠી અભિનેત્રી કેતકી પોલીસ કસ્ટડીમાં
મુંબઈઃ પોતાનાં ફેસબુક પેજ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારનું અપમાન કરતી એક પોસ્ટ શેર કરવા બદલ પકડાયેલી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેને પડોશના થાણે શહેરની કોર્ટે 18...
રાજ ઠાકરેની ધરપકડ-કરોઃ NCP-નેતા આસીફ શેખની માગણી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વગાડવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય (માલેગાંવ શહેર, નાશિક જિલ્લો) આસીફ શેખે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની...
લાઉડસ્પીકરને બદલે મોંઘવારી-વિશે બોલોઃ પવાર (રાજ ઠાકરેને)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવા અંગે ધમકી આપવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની રાજ્યમાં સંયુક્ત સરકારની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે...
ફડણવીસ, અન્ય ભાજપ-નેતાઓની અટકાયત બાદ છૂટકારો
મુંબઈઃ અંધારીઆલમના ડોન દાઉદ ઈબ્રાહિમને સંડોવતા મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ કરેલા કેસમાં હાલ અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક...