Home Tags Mumbai Rains

Tag: Mumbai Rains

વરસાદઃ મુંબઈ માટે શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ

મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગર શહેરમાં છેલ્લા અમુક દિવસોથી આ મોસમનો જોરદાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદની હજી ખાધ છે, પરંતુ આજે વહેલી સવારથી સતત ભારે વરસાદ વરસ્યો...

મુંબઈમાં મેઘરાજા આવતાવેંત જામી પડ્યા; ઠેરઠેર પાણી...

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ વહેલું, આજથી ચોમાસું મુંબઈ મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં બેસી ગયું છે. સવારથી જ સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૂર્યનારાયણના...

મુંબઈ, થાણે, પાલઘરમાં પૂરની સંભાવનાઃ સોમવારે શાળા-કોલેજો...

મુંબઈ - આગામી 24 કલાક દરમિયાન મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની ખૂબ જ સંભાવના હોવાની હવામાન વિભાગે ચેતવણી આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલે રાજ્યમાં...

મુંબઈના ઉપનગરોમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ...

મુંબઈ - અહીંના ઉપનગરોમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડી ગયાની હવામાન વિભાગના મુંબઈ કાર્યાલયે નોંધ લીધી છે. ગઈ આખી રાત ઘણો વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારે...

ભારે વરસાદે મુંબઈના જળાશયોમાં પાણીનો જથ્થો બમણો...

મુંબઈ - ગયા શુક્રવારથી પાંચ દિવસ સુધી લગાતાર પડેલા ભારે વરસાદે મુંબઈ શહેર અને ઉપનગરોમાં જનજીવન ખોરવી નાખ્યું હતું અને દીવાલ તૂટી પડવા જેવી દુર્ઘટનાઓમાં 30 જેટલા લોકોના જાન...

મુંબઈ, નવી મુંબઈ, થાણે જળબંબાકારઃ મલાડમાં દીવાલ...

મુંબઈ - મુંબઈ શહેર, ઉપનગરો તેમજ પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ગઈ આખી રાત વરસાદ ધોધમાર વરસ્યો હતો અને આજે સવારે પણ ચાલુ...

મુંબઈમાં જુલાઈ મહિનામાં વરસાદ ફરી જોર પકડશે

મુંબઈ - ગયા શનિવારથી લઈને બુધવાર સવાર સુધી મુંબઈ તથા આસપાસના વિસ્તારોને ધમરોળી નાખનાર મેઘરાજાએ બુધવારે બપોર પછી વિરામ લીધો છે, પરંતુ વરસાદ આ જ મહિનામાં ફરી જોર પકડે...

મુંબઈમાં મેઘપ્રકોપઃ વડોદરા એક્સપ્રેસના સેંકડો પ્રવાસીઓને ઉગારી...

મુંબઈ - શહેર અને પડોશના પાલઘર, થાણે જિલ્લામાં ચાર દિવસથી સતત પડેલા અને આજે સવારે પણ ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો સરોવરોમાં ફેરવાઈ ગયા હતા. પાલઘર જિલ્લાના નાલાસોપારા...