Tag: Mumbai coast
‘આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો છે’
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીન માટે કરેલી અરજીનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ વિરોધ કર્યો છે. મુંબઈ સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી ક્રૂઝ...
વસઈ કિનારે અજ્ઞાત બોટ દેખાઈ; સુરક્ષાતંત્ર સતર્ક
મુંબઈઃ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના વસઈ (વેસ્ટ)માં દરિયાકિનારા નજીક ગઈ કાલે એક અજ્ઞાત બોટ ખડક સાથે ટકરાઈને ફસાયેલી મળી આવતાં સ્થાનિક પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી...
અરબી સમુદ્રમાં બાર્જની-જળસમાધીઃ તમામ લાપતાનાં મૃતદેહ મળ્યા
મુંબઈઃ અરબી સમુદ્રમાં ગયા અઠવાડિયે વાવાઝોડા તાઉ’તેને કારણે ડૂબી ગયેલા માલવાહક જહાજ (બાર્જ) પી-305 અને ટગબોટ વારાપ્રદ પરના તમામ લાપતા ખલાસીઓનાં મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે દુર્ઘટનામાં થયેલા...
અરબી સમુદ્રમાં બાર્જ ડૂબી ગયું; 26નાં-મરણ, તપાસનો-આદેશ
મુંબઈઃ અરબી સમુદ્રમાં મુંબઈ કિનારાથી આશરે 175 કિ.મી. દૂર આવેલા બોમ્બે હાઈ તેલક્ષેત્ર નજીક ડૂબી ગયેલા ઓએનજીસી કંપનીના બાર્જ પી-305ના 26 જણ માર્યા ગયા છે અને બીજા 49 જણ...
મધદરિયે જહાજ ડૂબ્યું, 146ને બચાવી લેવાયા
મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ગઈ કાલે મુંબઈના પશ્ચિમી કાંઠા નજીકથી પસાર થતાં મુંબઈનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. એને કારણે દક્ષિણ મુંબઈમાં કોલાબા પોઈન્ટથી ઉત્તર તરફ આશરે 48...