Tag: MTIN College
ચારુસેટ સંલગ્ન MTIN કોલેજ દ્વારા રંગોળી પ્રદર્શન
ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN) દ્વારા તાજેતરમાં બાળકોમાં જોવા મળતી વિવિધ જન્મજાત ખામીઓની થીમ આધારિત રંગોળી પ્રદર્શનનું...