Home Tags Modi govt

Tag: modi govt

સરકારી-કર્મચારીને નિવૃત્તિના દિવસે બધા પેન્શનના લાભ મળશે

નવી દિલ્હીઃ નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓને બધા પ્રકારના પેન્શનના લાભ નિવૃત્તિને દિવસે જ આપવાનો નિર્ણય કર્યો છે. પર્સોનલ અને ગ્રિવેન્સિસ મંત્રાલય...

નવા શ્રમ-કાયદાથી ઉદ્યોગજગત પરેશાનઃ નોકરીઓ ઘટવાની આશંકા

નવી દિલ્હીઃ દેશમાં નવા શ્રમ કાયદાઓની જોગવાઈઓથી ઉદ્યોગ જગતની નોકરીઓ વધવાને બદલે ઘટવાની દહેશત છે. ઓદ્યૌગિક સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રે સરકારને ગયા સપ્તાહમાં મોકલેલા સૂચનોમાં કહ્યું હતું કે...

‘દેશના દરેક નાગરિકને ઘર પૂરું પાડીશું’

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર 2022ના ઓગસ્ટ સુધીમાં દેશમાં દરેક નાગરિકને ઘર પૂરું પાડશે. આજે વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદમાં શિલજ વિસ્તારમાં એક કિલોમીટર લાંબા...

લોકડાઉન ફેઈલ; ગરીબોને દર મહિને રૂ. 7,500...

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને લઈને મોદી સરકારની તીખી આલોચના કરી છે. રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લોકડાઉનના...

અલ્પસંખ્યક સમુદાયો માટે ભારત એક સ્વર્ગઃ નકવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ તબલિગી જમાત પ્રકરણે થઈ રહેલા રોજેરોજના ઊભા થયેલા વિવાદ વિશે કહ્યું હતું કે કોઈ એક સંસ્થા અથવા વ્યક્તિનો ગુનો પૂરા...

છેવટે વડા પ્રધાને કર્યો ખુલાસોઃ આ તો...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયાથી સંન્યાસ લઇ શકે છે એવી ગઇકાલ રાતથી વહેતી થયેલી અટકળોનો હવે અંત આવ્યો છે. ખુદ વડા પ્રધાન મોદીએ જ હમણાં ટ્વીટ...

અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ગરમાયું...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારના રોજ નોકરી અને પ્રમોશનમાં આરક્ષણ પર નિર્ણય સંભળાવતા કહ્યું કે, સરકારી નોકરીઓમાં અનામત મૌલિક અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં આ વાતનો...

મોદી સરકારના 100 દિવસના કાર્યકાળમાં રોકાણકારોએ ગુમાવ્યા...

નવી દિલ્હીઃ  આજકાલ એક તરફ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ સો દિવસ પૂરા થયાની ચર્ચા છે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વિવિધ રાજ્યોમાં જઇને પત્રકાર પરિષદ યોજીને સરકારની...

‘દેશમાં લોખંડી નેતૃત્ત્વ હજી યથાવત્ છે’: કશ્મીરના...

મુંબઈ - જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી 370મી કલમને રદ કરી દેવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે લીધેલા નિર્ણયને દેશભરમાં વ્યાપક આવકાર મળ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સરકારમાં...

રાફેલ ડીલ પર નવો ઘટસ્ફોટ: UPA સરકારથી...

નવી દિલ્હી- રાફેલ ફાઈટર જેટના સોદામાં મોદી સરકાર પર ગોટાળાના આક્ષેપો વચ્ચે હવે નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. મોદી સરકારે કરેલી રાફેલ ડીલ કોંગ્રેસની UPA ગઠબંધન સરકારની સરખામણીમાં સસ્તી...