Tag: Melania Trump
ટ્રમ્પ દંપતીએ જાન્યુઆરીમાં જ કોરોના-રસી લીધી હતી
વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા ટ્રમ્પે ગયા જાન્યુઆરીમાં તેઓ વ્હાઈટ હાઉસમાંથી પ્રસ્થાન કરી ગયાં એ પહેલાં જ ખાનગી રીતે એમને કોરોના વાઈરસ-વિરોધી રસી આપવામાં...
હિંસાને વાજબી ઠેરવી ન શકાયઃ મેલાનિયા ટ્રમ્પ
વોશિંગ્ટનઃ જો બાઇડનના શપથગ્રહણમાં બસ એક દિવસ રહી ગયો છે.રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં ઔપચારિક વિદાય થશે, પણ તેમના પર ચૂંટણી પૂરી થયા બાદ સતત પરિણામોમાં ગેરરીતિ આચરવામાં આવી...
પ્રમુખપદ છોડ્યા બાદ ટ્રમ્પને જેલ થવાની શક્યતા
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે મુસીબતો ટોળામાં આવી છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માઠા દિવસોની શરૂઆત થઈ છે. ટ્રમ્પ ચૂંટણી-2020 હારી ગયા છે....
ટ્રમ્પને બેવડો મારઃ મેલાનિયા સાથે ડિવોર્સની શક્યતા
લંડનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રાજકીય મોરચે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનથી હારનો સામનો કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરે એવી શક્યતા છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ અને...
ટ્રમ્પ, પત્ની કોરોનાગ્રસ્ત; મોદીએ જલદી સાજા થવાની...
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનો કોરોનાવાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આની જાણકારી ખુદ ટ્રમ્પે જ ટ્વિટરના માધ્યમથી આપી છે.
એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે આજે...
મેલાનિયા ટ્રમ્પને કેમ યાદ આવ્યા દિલ્હીના હેપ્પીનેસ...
નવી દિલ્હીઃ વિશ્વ આખામાં અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું ત્યારે આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પને દિલ્હીના હેપ્પીનેસ ક્લાસ યાદ આવી ગયા અને તેમણે દિલ્હી સરકારના ભરપૂર વખાણ...
દિલજીત દોસાંજે ફોટોશોપ કરીને ઈવાન્કા ટ્રમ્પ સાથે...
મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પરિવારજનો સાથે હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આગરાનો તાજમહલ જોવા પણ ગયા હતા. એ વખતે એમની પુત્રી ઈવાન્કાએ તાજમહલની સામે બેન્ચ...
રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ દંપતિનું શાહી સ્વાગત
ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને...
દિલ્હીઃ મેલાનિયાએ ‘હેપીનેસ ક્લાસ’ની મુલાકાત લીધી
નવી દિલ્હીઃ અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં. મેલાનિયા ટ્રમ્પ સ્કૂલના દરવાજા પાસે ખુશ (હેપ્પી) થઈ ગયાં, જ્યારે એક નાના બાળકે...
નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પે પોતાના સંબોધનમાં બોલીવૂડની ફિલ્મોનો...
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા અને છવાઈ ગયા. બપોરે મોટેરા સ્ટેડિયમમાં તેઓ એમના પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી...