Home Tags Markets

Tag: Markets

700 વર્ષ પહેલાંની ફેસિનેટિંગ ટેક્સ્ટાઈલ સૃષ્ટિમાં જવું...

કેતન મિસ્ત્રી જે જાયે જાવે તે ફરી ના આવે જો ફરી આવે તો પડ્યા પડ્યા ખાવે એટલું ધાન લાવે.... મુંબઈઃ કાપડના વેપારમાં ખર્ચે ન ખૂટે એટલું ધન કમાનારા સાહસિક ગુજરાતી વેપારીઓનું વર્ણન કરતી આ કહેવત...

હવે લાલ મરચાં રડાવશે; ભાવ આસમાને જશે

મુંબઈઃ ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ વગેરેના ઊંચા ભાવને કારણે કારમી બનેલી મોંઘવારીથી જનતા ત્રાસી ગઈ છે ત્યારે હવે એમને લાલ મરચાં પણ ચચરાવશે, આંખોમાં પાણી લાવવાના છે. બજારોમાં લાલ મરચાંની...

બજારોમાં પતંગ-દોરી ખરીદનાર કરતાં વેચનાર વધારે

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગરસિયાઓ માટે શહેરના દરેક વિસ્તારમાં દુકાનો, મંડપ, ખૂમચા લાગી ગયા છે. શહેરના મુખ્ય બજારો દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા પાસે પતંગ-દોરીનું મોટું બજાર લાગ્યું છે. એ...

નરેન્દ્ર મોદી, અમિત શાહના ફોટાવાળા ફટાકડાનું અમદાવાદની...

અમદાવાદ: શહેરની ફટાકડા બજારમાં એવા બોક્સવાળા ફટાકડા ધૂમ વેચાઈ રહ્યા છે જેની પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફોટા હોય છે. કોઇપણ તહેવાર કે ઉત્સવમાં...

‘સમજદારીપૂર્વકના ઈન્વેસ્ટમેન્ટથી મોંઘવારીનો સામનો કરી શકાય’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર 10 ઓક્ટોબરે નિષ્ણાત વક્તાઓએ વિશેષ વેબિનાર...

‘આપણે આમંત્રણ આપીશું તો કોરોનાની ત્રીજી-લહેર આવશે’

નવી દિલ્હીઃ મોઢા પર માસ્ક પહેર્યા વગર હિલ સ્ટેશનનો પર અને બજારોમાં ટોળે વળતાં લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાવચેતી રાખવાની ખાસ વિનંતી કરી છે અને કહ્યું છે કે...

શુક્રવારે સવારે 6થી સાંજે 6 સુધી ‘ભારત-બંધ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો એમનું આંદોલન તીવ્ર બનાવવા માગે છે. માટે જ એમના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ આવતીકાલે, શુક્રવારે ભારત બંધનું...

બીએમસી દ્વારા સ્ટેશન, બજાર, મોલ્સમાં રેપિડ કોરોના-ટેસ્ટ

મુંબઈઃ શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસ પર અંકુશ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા શોપિંગ મોલ્સ, બજારો, બસ સ્ટેન્ડ્સ અને રેલવે સ્ટેશનો જેવા લોકોની ભીડવાળા સ્થાનો ખાતે મુંબઈગરાંઓની...

શહેરમાં કોરોનાના કેસો વધતાં ટેસ્ટિંગ માટે કતારો...

અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારાને પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવાના મંડપો બનાવવામાં આવ્યા છે. આ મંડપોમાં તાત્કાલિક રિપોર્ટ પણ આપી...

કોરોનાને અટકાવવા અમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો...

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શહેરમાં...