Tag: ManjiBhai
મન હોય તો માળવે જ નહીં, મતદાન...
અમદાવાદઃ લોકસભા-2019ની ચૂંટણીમાં 23 એપ્રિલે ગુજરાતના મતદારોએ મતદાન કર્યુ. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની ઠંડક છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગઇ છે. ગુજરાતના મતદારો માટે મતદાનનો દિવસ હોટ રહ્યો....