Tag: luxury electric vehicle
જિનેવા મોટર શોમાં મહિન્દ્રાની સુપરકારની ઝલક
ભારતીયોને ગર્વ થાય એવા સમાચાર છે કે, લક્ઝરી ઈલેક્ટ્રિક કાર વાહનો બનાવતી ઈટાલીની ઓટોમોબિલી પિનિનફેરિના કંપની ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રગણ્ય મહિન્દ્રા ગ્રુપનો એક હિસ્સો બની ગઈ છે. એણે સ્વિટ્ઝરલેન્ડના...