Home Tags Lord Ram

Tag: Lord Ram

‘સીતા’ પછી હવે ‘રામ’ પણ ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અત્રે પક્ષના મુખ્યાલય ખાતે તેઓ ભાજપમાં સામેલ...

અક્ષયકુમારે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા…

અક્ષય બાદમાં લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જઈને મળ્યો હતો. (તસવીર સૌજન્યઃ અક્ષય કુમાર, નુસરત ભરૂચા, Lyca Productions ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

CM તીરથસિંહે મોદીની તુલના ભગવાન-રામ સાથે કરી

દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહે હાલમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરતાં વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી હતી. હરિદ્વારમાં એક કાર્યક્રમમાં...

‘આદિપુરુષ’માં હેમામાલિની કૌશલ્યાનો રોલ કરશે?

મુંબઈઃ હિન્દી ઉપરાંત ચારેય દક્ષિણી ભાષાઓ – તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ બનનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં ભગવાન રામના માતા કૌશલ્યાનો રોલ કરે એવી ધારણા છે. એમને તેમની ભૂમિકાનું વર્ણન...

શ્રીરામે રાવણને હરાવ્યો તેમ આપણે કોરોનાને હરાવીશું:...

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતીયોને દિવાળી તહેવારની શુભકામના આપવા સાથે એક નોંધનીય સરખામણી કરી છે. એમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે જેમ ભગવાન શ્રીરામે રાવણને હરાવ્યો હતો...

મંદિરો ફરી ખોલવાના મામલે ઠાકરે-ગવર્નર વચ્ચે પત્ર-યુદ્ધ

મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો...

વરસાદમાં મોઢેરાના સૂર્યમંદિરનો નયનરમ્ય નજારોઃ મોદીએ શેર...

પાટણ/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોઢેરાના સૂર્યમંદિરનો એક નયનમ્ય વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. એમાં સૂર્ય મંદિર પર વરસાદ વરસી રહ્યો છે, જે અદભુત છે....

નવી શિક્ષણ નીતિ-2020: રામાયણમાંથી બોધપાઠ લઈએ…

(ડો. ઈન્દુ રાવ) ભારત સરકારે નવી શિક્ષણ નીતિ (NEP)-2020ની હાલમાં જાહેરાત કરી છે. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં અને ત્યારબાદ 1986માં ઘડવામાં આવી હતી. 1992માં એમાં સુધારો કરવામાં આવ્યો હતો....

પેઢીઓથી ભગવાન રામ માટે વસ્ત્રો તૈયાર કરે...

બાલાઘાટ: મધ્યપ્રદેશના બાલાઘાટમાં લગભગ 600 વર્ષ જૂના મંદિરમાં સ્થાપિત ભગવાન રામ,સીતા અને લક્ષ્મણની પ્રતિમાઓ માટે મુસ્લિમ પરિવાર પેઢીઓથી વસ્ત્ર તૈયાર કરી રહ્યો છે. મહત્વનું છે કે, દર વર્ષે કાર્તિક...