Home Tags Latest Gujarati News Online

Tag: Latest Gujarati News Online

દીપાવલિ પર્વે નાગરિકોને સરકારની ભેટ, કુલ...

ગાંધીનગર- સરકાર દ્વારા નાગરિકોને દીપાવલિની ભેટ આપતાં બાંધકામ નિયમોનું ફેરફાર (GDCR) આખરી જાહેરનામું- ફાઈનલ નોટિફિકેશન મંજૂર કરવામાં આવ્યું છે.  આખરી જાહેરનામામાં બાંધકામ વ્યવસાયને વેગ મળે તેવા ક્રાંતિકારી પગલાં ભરવામાં...

અમદાવાદ ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ, 3 રાઉન્ડમાં વિજેતા...

અમદાવાદછ  શહેરના 32 તેજસ્વી ગોલ્ફર્સ, એમેચ્યોર અને નિષ્ણાત ખેલાડીઓએ કેન્સવિલે ગોલ્ફ એકેડેમી દ્વારા આયોજીત 'ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ' ના ત્રીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં ત્રીજા રાઉન્ડમાં ભરત સોલંકી વિજેતા...

અહીં ઉજવાઈ રહી છે સુશોભિત ‘હેપીવાલી દીવાલી’...

અમદાવાદ-દીવાળી એ એક એવો સમય છે કે જ્યારે આપણે પરિવાર અને મિત્રો સાથે સમય ગાળવાની આપણી પરંપરાની ઉજવણી કરતા હોઈએ છીએ, આનંદ અને બક્ષિસની અભિવ્યક્તિ વડે એવી યાદોનુ નિર્માણ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિરોધની વાતઃ ટાયરો સળગાવ્યાં,...

વલસાડ- અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ એકતરફ વિરાટ પ્રતિમાના લોકાર્પણનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ થઇ રહ્યો હતો ત્યાં આ મુદ્દે વિરોધનો તણખો પણ જોવા મળ્યો હતો. આદિવાસી સંસ્થા દ્વારા...

સરદાર જન્મજયંતિની વિશ્વવિરાટ ભેટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’,...

કેવડીયાઃ વિશ્વના ફલક પર અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ જન્મજયંતિ ગુજરાત જ નહીં, દેશના ઇતિહાસમાં અલગ પ્રકરણરુપ બની રહે તેવી રીતે ઉજવાઈ રહી છે. વડાપ્રધાન...

બિહાર બાલિકા આશ્રયગૃહ દુષ્કર્મ કેસઃ સુપ્રીમે પ્રધાન...

નવી દિલ્હીઃ દેશભરમાં ભારે ખળભળાટ મચાવનાર બિહાર મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સુ્પ્રીમકોર્ટે મુખ્ય આરોપીને અન્ય રાજ્યની જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આરોપી બ્રજેશ ઠાકુરને તેની રાજકીય લાગવગના જોરે કેસ...

દીપોત્સવીઃ બજારમાં આવી ગઈ ઘરસજાવટની અવનવી ચીજવસ્તુ…

અમદાવાદ- આસો વદમાં આવતું મહાપર્વ દીવાળી અને ગુજરાતીઓનું નૂતન વર્ષ ગણતરીના દિવસોમાં જ સૌના ઘરને અવનવા દીવડાંઓથી ઝગમગતું કરી દેશે. ત્યારે અત્યાધુનિક ભૌતિક સાધન સુવિધાઓ તેમ જ પરંપરાગત સાધનોના...

ઝિકા વાઇરસની ઝિંકાઝિંકથી બચવા શું કરવું?

અમદાવાદમાં ઝિકા વાઇરસનો કેસ પૉઝિટિવ આવ્યો છે. બનાસકાંઠા અને ભાવનગરમાં પણ આ વાઇરસે દેખા દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાતું હોવા છતાં ભારતમાં ગંદકીની ટેવ...

સીએમ દ્વારા ઘોઘા-દહેજ રો રો પેક્સ સર્વિસ...

ભરુચ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વર્ષોના સ્વપ્નની સિદ્ધિ સમાન ઘોઘા દહેજ રો રો પેકસ સર્વિસનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે. આ સાથે હવે આ સેવાને વધુ વિસ્તાર માટેનું સ્થળ પણ જાહેર...

કચ્છ અને અમરેલીમાં આસોમાં અષાઢ ગરજ્યો! આ...

અમરેલીઃ એકતરફ મોસમમાં વરસ્યો નહીં તેવો મેહૂલિયો અખરો લાગે તેવી રીતે અમરેલીને આજે ભીજવી ગયો હતો. સૌરાષ્ટ્રપંથકના અમરેલીમાં  ઇશ્વરીયા અને મોટા લીલીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે દેખા દીધી...