Home Tags Landslide

Tag: Landslide

જોશીમઠમાં ભૂસ્ખલન બાદ કેન્દ્ર સરકારે મહત્વના નિર્દેશો...

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન બાદ કેન્દ્ર સરકારે મહત્વના નિર્દેશો જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાના 100 કિલોમીટરની અંદર તમામ રસ્તાઓ અને હાઇવેના નિર્માણ માટે સંબંધિત વિભાગો પાસેથી...

અશુભ-સંકેત? 2003માં ઉત્તરકાશી, 2013માં કેદારનાથ, 2023માં જોશીમઠ?

દેહરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગરમાં જમીન ધસી પડવાની, ભેખડ તૂટવાની, રસ્તાઓ પર અને મકાનો-ઘરોની દીવાલોમાં તિરાડો પડવાની, ખેતરોમાં જમીન ફાટવાની ઘટનાઓને કારણે રહેવાસીઓમાં ખૂબ ગભરાટ ફેલાયો છે. નિષ્ણાતોએ...

જોશીમઠમાં વિકાસલક્ષી બાંધકામો અટકાવી દેવાયા; અસરગ્રસ્ત પરિવારોનું...

જોશીમઠઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગર, જેને બદ્રીનાથ ધામનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, ત્યાં હાલ વ્યાપક પણે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. એને કારણે જોશીમઠમાં ઠેરઠેર જમીન ધસી પડવાની, અનેક...

ચેંબૂરમાં દુર્ઘટનાઃ ઘરો પર ભેખડ પડતાં 19નાં-મરણ

મુંબઈઃ અહીંના ચેંબૂર ઉપનગરના ભારત નગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે શનિવારની મધરાત બાદ લગભગ 1 વાગ્યાના સુમારે થયેલા ભૂસ્ખલનને લીધે એક મોટી દીવાલ નીચે કાચા ઘરો-ઝૂંપડાઓ પર પડતાં ઓછામાં...

રાજ્યોને કેન્દ્ર તરફથી રૂ. 4,381.88 કરોડની નાણાકીય...

નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા છ રાજ્યોને કેન્દ્ર સરકારે રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની...

સ્કોટલેન્ડમાં પેસેન્જર ટ્રેન ખડી પડતાં ત્રણનાં મોત,...

લંડનઃ સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં એક પેસેન્જર ટ્રેન ખડી પડતાં ડ્રાઇવર સહિત કમસે કમ ત્રણ જણના મોત થયાં છે અને બીજા છ જણ ઘાયલ થયા છે. એબર્ડીનથી ગ્લાસગો ક્વીન સ્ટ્રીટ જતી...

મુંબઈઃ હાઈવે પર કાટમાળ હટાવવાનું કામ પૂરજોશમાં…

મુંબઈમાં કાંદિવલી-મલાડ (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદને કારણે ગઈ 4 ઓગસ્ટે મોટી ભેખડ ધસી પડવાની ઘટનાને કારણે એક તરફની લેન ટ્રાફિક માટે હજી પણ બંધ રાખવી પડી...

મુંબઈમાં ભારે વરસાદ, ઠેરઠેર જળબંબાકાર, બે દિવસ...

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે 3-4-5 ઓગસ્ટે મુંબઈ, પડોશના થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગડ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની કરેલી આગાહી અનુસાર, ગઈકાલે રાતથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ...

મુંબઈ-પુણે રેલવે લાઈન પર ભેખડ ધસી પડી;...

મુંબઈ - ભારે વરસાદને કારણે મધ્ય રેલવે વિભાગ પર મુંબઈ અને પુણે વચ્ચેનો ટ્રેનવ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે. આજે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે પાટા પર મોટી ભેખડ ધસી...