Tag: Kark Rashi
કર્કઃ લાગણીશીલ, મદદગાર અને મળવા જેવી રાશિ
કર્ક રાશિ કાલપુરુષની કુંડળીમાં ચતુર્થ ભાવે આવે છે, ચર સ્વભાવ અને જળતત્વની આ રાશિના જાતકો આંતરિક સંવેદનાથી ભરપુર, ભાવવાહી અને હ્રદયસ્પર્શી સ્વભાવના માલિક હોય છે. કર્ક રાશિના જાતકો ઉત્તમ...