Home Tags Jharkhand

Tag: Jharkhand

ગુજરાત ATSની સફળતાઃ દાઉદના સાગરિતને ઝારખંડમાં પકડ્યો

અમદાવાદઃ ગુજરાત પોલીસની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના જવાનોએ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમના સાગરિત અબ્દુલ મજીદ કુટ્ટીને ઝારખંડના જમશેદપુરમાંથી પકડ્યો છે. મજદ 24 વર્ષોથી ફરાર હતો. ભારતની પોલીસ મજીદની...

ઝારખંડના આ દંપતીની મદદે કેમ આવ્યું અદાણી...

ગ્વાલિયર: દાંપત્યજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઝારખંડના એક દંપતીએ. ઝારખંડના એક પતિએ તેમની ગર્ભવતી પત્ની પરીક્ષા આપી શકે તે માટે આશરે 1176 કિમીનું અંતર સ્કૂટી પર કાપ્યું હતું....

તીરંદાજો દીપિકાકુમારી, અતાનુ દાસે લગ્ન કર્યાં; ધોનીએ...

રાંચી: ઝારખંડના આ પાટનગર શહેરની રહેવાસી તથા આંતરરાષ્ટ્રીય સ્તરની તીરંદાજ દીપિકા કુમારીએ સાથી તીરંદાજ ખેલાડી અતાનુ દાસ સાથે મંગળવારે લગ્ન કર્યા હતા.  કોરોનાકાળમાં સરકાર તરફથી રજૂ કરાયેલી ગાઈડલાઈન્સના પાલન...

‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’: યોજનાનો 15...

નવી દિલ્હી - કેન્દ્ર સરકારની 'વન નેશન, વન રાશન કાર્ડ' પદ્ધતિ આવતી 15 જાન્યુઆરીથી શરૂઆતમાં દેશના 12 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ પદ્ધતિ અંતર્ગત લાભાર્થી દેશના કોઈ પણ હિસ્સામાં...

ઝારખંડ ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ આગળ, ભાજપનો ગ્રાફ...

નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભાની 81 સીટો પર પાંચ ચરણોમાં મતદાન થયા બાદ અને મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપીને મોટો આંચકો લાગી રહ્યો હોય તેવું...

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ એક્ઝિટ પોલ્સનો વરતારો કહે...

રાંચી - ઝારખંડમાં 81-બેઠકો માટેની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે. પાંચમા અને આખરી ચરણ માટેનું મતદાન આજે સાંજે સમાપ્ત થયું છે. આશરે 71 ટકા મતદાન થયું...

ઝારખંડમાં આજે મતદાનઃ 189 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય...

નવી દિલ્હીઃ ઝારખંડમાં આજે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ સવાર સવારમાં ઘણા લોકો મતદાનની કતારમાં ઉભેલા નજરે ચડ્યા હતા. ચૂંટણી આયોગના અધિકારીઓ અનુસાર મતદાન બપોરે ત્રણ...

ઝારખંડઃ પુખ્ત થયા પછીની ચૂંટણીમાં સ્થિરતા પ્રાપ્ત...

ઝારખંડ 15 નવેમ્બરે 19 વર્ષ પૂરા કરીને વીસીમાં પ્રવેશ કરશે. યુવાનીનો થનગનાટ રાજ્યમાં હોવો જોઈએ, પણ જીવનના આરંભના 18 વર્ષ, કિશોરાવસ્થાનો કાળ, સગીરાવસ્થાની સમસ્યામાં જ જતો રહ્યો છે. ઝારખંડનું...

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી 30 નવેંબરથી પાંચ ચરણમાં...

નવી દિલ્હી - ચૂંટણી પંચે ઝારખંડ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દીધી છે. અહીં પત્રકાર પરિષદમાં વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે 81-બેઠકોવાળી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી...