Tag: JD(U)-BJP
ગઠબંધનોઃ એક તૂટવાની ને બીજું બનવાની તૈયારીમાં
ભારતીય રાજકારણ અસંભવને સંભવ બનાવનારું સાબિત થઈ રહ્યું છે. અસંભવ લાગતું પરિવર્તન પણ કરી બતાવ્યું હતું અને મુશ્કેલ લાગતું પુનરાવર્તન પણ કરી બતાવ્યું. ગઠબંધનના અનેકવિધ પ્રકારો ભારતીય રાજકારણે આપ્યા...