Home Tags Jail

Tag: Jail

સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી, જેલમાં ઉપવાસ માટે...

રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમની ધાર્મિક આસ્થાના આધારે જેલમાં ભોજન પૂરું પાડવાની વિનંતી કરવામાં આવી હતી. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલ...

અમિત શાહ જેલમાં VIP ટ્રીટમેન્ટ લેતા હતા...

દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વીડિયોમાં સત્યેન્દ્ર જૈન પગની મસાજ કરાવતા જોવા મળે છે. આ વીડિયોને લઈને આમ આદમી પાર્ટી અને...

જેલમાં શાંતિથી ઊંઘતા હત્યારા આફતાબનો વીડિયો વાઈરલ

નવી દિલ્હીઃ પોતાની લિવ-ઈન પાર્ટનર છોકરી શ્રદ્ધા વિકાસ વાલકર (28)ની અતિ ક્રૂર રીતે હત્યા કરીને એનાં મૃતદેહના 35 ટૂકડા કરીને તેનો નજીકના વિસ્તારોમાં નિકાલ કરનાર મુંબઈના 28 વર્ષીય આરોપી...

રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરન 31...

ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિત નલિની શ્રીહરનને શનિવારે, 12 નવેમ્બર, 2022 ના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. શુક્રવારે, 11 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં તમામ...

બંગલાદેશની જેલમાંથી 135 માછીમારો એક વર્ષે પરત...

ઢાકાઃ બંગલાદેશની જેલમાં એક વર્ષથી વધુ સમય વિતાવ્યા પછી કુલ 135 માછીમારો પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણા જિલ્લામાં પોતાનાં ઘરોમાં પરત ફર્યા છે. બંગાળની ખાડીમાં તેજ પ્રવાહને કારણે આઠ નૌકાઓમાં...

પેલોસીના પતિને દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં...

લોસ એન્જેલસઃ અમેરિકાની સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના પતિ પોલ પેલોસી દારૂ પીને ગાડી ચલાવવામાં દોષી માલૂમ પડ્યા હતા. જેથી તેમને પાંચ દિવસની જેલ અને ત્રણ વર્ષના પ્રોબેશનની સજા સંભળાવવામાં...

ફ્લાઈટમાં ધૂમ્રપાન: યૂટ્યૂબરને માથે આજીવન-કેદની લટકતી તલવાર

નવી દિલ્હીઃ વિમાનમાં સિગારેટ ફૂંકનાર યૂટ્યૂબર અને બોડીબિલ્ડર બોબી કટારિયા વિરુદ્ધ પોલીસે અત્રેના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમ અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ ગુના માટે...

USમાં ભારતીયને નાણાંની છેતરપિંડી બદલ ચાર વર્ષની...

ન્યુ યોર્કઃ ભારતીય મૂળની એક 27 વર્ષીય વ્યક્તિને કોવિડ-19 રોગચાળા દરમ્યાન લોકોને ખાનગી સુરક્ષા ઉપકરણ (PPE) ઉપલબ્ધ કરાવવાના ખોટાં વચન આપીને 20 લાખ ડોલરની છેતરપિંડીની યોજના ચલાવવા અને તેમને...

લીંબુ કૌભાંડમાં જેલર સાહેબ સસ્પેન્ડ

ચંડીગઢઃ એક તરફ લીંબુની કિંમતો આસમાનને આંબી રહી છે, ત્યારે પંજાબમાં લીંબુ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે કપૂરથલા મોડર્ન જેલના સુપરિન્ટેન્ડેન્ટ ગુરનામ લાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલપ્રધાન...

રાણાદંપતીએ ઘરનું ભોજન મગાવવા દેવાની કોર્ટને વિનંતી...

મુંબઈઃ પોલીસે પરવાનગી ન આપી હોવાછતાં મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અને 14-દિવસની અદાલતી કસ્ટડી ભોગવી રહેલા અપક્ષ...