Tag: ITBP
ભારતીય સીમામાં ઘૂસણખોર ચીની સૈનિકોને લોકોએ તગેડ્યા
લદ્દાખઃ ભારત અને ચીન સીમા વિવાદ પછી બંને દેશોની વચ્ચે જારી શાંતિ મંત્રણા છતાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સતત ઘૂસણખોરીના પ્રયાસ કરી રહી છે. ન્યોમા બ્લોકના ચાંગથાંગ ક્ષેત્રમાં...