Home Tags Israel

Tag: Israel

ઇઝરાયેલમાં કોરોનાના નવા વેરિયેન્ટના બે કેસ મળ્યા

નવી દિલ્હીઃ વિશ્વભરના દેશોમાં કોરોના રોગચાળા કેસોમાં ઉત્તરો ઉત્તર ઘટાડો થઈ રહ્યો છે અને પ્રવાસ અને બિઝનેસની કામગીરી થાળે પડી રહી છે, ત્યારે  ઇઝરાયેલે કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના બે...

શાંતિમંત્રણા માટે પુતિનને યેરુસલેમમાં મળવા ઝેલેન્સ્કી તૈયાર

કિવઃ યૂક્રેન પર રશિયાના આક્રમણ બાદ બંને પડોશી દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આજે 18મો દિવસ છે. આખી દુનિયા આને કારણે તંગ છે. યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું...

કોરોના-રસી ન લેનાર પર્યટકોને પણ ઈઝરાયલમાં એન્ટ્રી

યેરુસલેમઃ ઈઝરાયલની સરકારે જાહેરાત કરી છે કે આવતી 1 માર્ચથી તે એની સરહદો તમામ પર્યટકો માટે ખુલ્લી મૂકી દેશે, જેમણે કોરોનાવાઈરસ-વિરોધી રસી લીધી નહીં હોય એવા લોકો માટે પણ. ઈઝરાયલના...

ભારતે પેગાસસને ઇઝરાયલથી સંરક્ષણ સોદામાં ખરીદ્યું: રિપોર્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 2017માં મિસાઇલ પ્રણાલી સહિત હથિયારોની ખરીદી માટે બે અબજ ડોલરના સંરક્ષણના સોદામાં જ ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ ખરીદ્યું હતું, એમ ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે....

ઈઝરાયલમાં એક મહિલાને ‘ફ્લોરોના’ થયો; કોરોના+ઈન્ફ્લુએન્ઝા

તેલઅવિવઃ ઈઝરાયલના એક જાણીતા અખબારે અહેવાલ આપ્યો છે કે દેશમાં કથિત ફ્લોરોના રોગનો પહેલો ચેપ નોંધાયો છે. આ રોગ કોરોનાવાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા સાથેનો ડબલ ચેપનો હોય છે. આ રોગ...

ભારતની હરનાઝ સંધૂ બની મિસ યુનિવર્સ-2021

ઈલાત (ઈઝરાયલ): ભારતની સુંદરી હરનાઝ સંધૂને આજે અહીં પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ સૌંદર્યસ્પર્ધા-2021માં વિજેતા ઘોષિત કરવામાં આવી છે. 21 વર્ષની અને પંજાબના ચંડીગઢનિવાસી હરનાઝ આ તાજ જીતનાર ભારતની ત્રીજી સુંદરી...

ઇઝરાયલમાં ડ્રોનથી બિયર, આઇસક્રીમની ડિલિવરી, વિડિયો વાઇરલ

તેલ અવિવઃ ઇઝરાયલે ડ્રોનથી ડિલિવરી કરવાનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. ઇઝરાયલના તેલ અવિવમાં ડ્રોનથી આઇસક્રીમ અને બિયરના સપ્લાયનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ ડ્રોનને તેલ અવિવ,-જાફા, રમત...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન લક્ષ્ય નહોતાઃ NSO

જેરુસલેમઃ ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની NSOના એક અધિકારીએ કહ્યું હતું કે વિવાદાસ્પદ પેગાસસ સ્પાયવેર ટૂલનો ઉપયોગ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનને નિશાન બનાવવા માટે નથી કરવામાં આવ્યો. NSO ગ્રુપના અધિકારી...

ફોન-ટેપિંગ-જાસૂસીના આક્ષેપને ભારત સરકાર, ઈઝરાયલી કંપનીએ નકાર્યો

નવી દિલ્હીઃ ભારતમાં હાલના કેન્દ્રીય પ્રધાનો, વિપક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારો તથા અન્ય વગદાર વ્યક્તિઓનાં ફોન ટેપ કરવામાં આવે છે, જાસૂસી કરવામાં આવે છે એવા મિડિયા અહેવાલોને ભારત સરકારે...

નવા ઈરાની-પ્રમુખ રાઈસીથી દુનિયા ચેતેઃ ઈઝરાયલી-PM બેનેટ

યેરુસલેમઃ ઈઝરાયલના નવા વડા પ્રધાન બનેલા નેફ્તાલી બેનેટે આજે કહ્યું કે, 'ઈરાનના નવા પ્રમુખ તરીકે જેમની ચૂંટણી થઈ છે તેમનાથી દુનિયાના દેશોએ 'જાગી જવાની' જરૂર છે. 'નિર્દયી જલ્લાદોના વડા'...