Home Tags IOC

Tag: IOC

LPG ગેસના સિલિન્ડરની કિંમતોમાં રૂ. 36નો ઘટાડો

નવી દિલ્હીઃ LPG સિલિન્ડરધારકો માટે સારા સમાચાર છે. કંપનીઓએ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલે સિલિન્ડરની કિંમતોમાં રૂ. 36નો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર એટલે કે...

એક વધુ ફટકોઃ એલપીજી-સિલિન્ડર 102-રૂપિયા મોંઘું થયું

મુંબઈઃ કાતિલ મોંઘવારીથી રાહત મળવાની આશા રાખતા લોકોને એક વધુ ફટકો પડ્યો છે. રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમતમાં આજથી રૂ.102.50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કમર્શિયલ હેતુ માટે વાપરવામાં...

IOC સત્ર-2023નું યજમાનપદ ભારતનેઃ નીતા અંબાણીનું સ્વાગત

મુંબઈઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના 2023ની સાલના સત્રનું આયોજન કરવાનો અધિકાર ભારતને ફાળવવાના નિર્ણયનું આઈઓસીનાં સભ્ય નીતા અંબાણીએ સ્વાગત કર્યું છે. તેમણે આ નિર્ણયને જબરદસ્ત ગણાવ્યો છે અને ઓલિમ્પિક...

બીજિંગ વિન્ટર-ઓલિમ્પિક સ્થગિત કરવાનું હાલ કારણ નથીઃ...

બીજિંગઃ વિન્ટર ઓલિમ્પિક યોજાવાને માત્ર હવે 55 દિવસની વાર છે, ત્યારે કોરોના વાઇરસના નવા ટેન્શન છતાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ વિન્ટર ઓલિમ્પિક પાછળ ઠેલાવાની શક્યતાને હાલ નકારી કાઢી હતી....

2036-ઓલિમ્પિક્સ માટે અમદાવાદનું નામ રજૂ કરશે IOA

અમદાવાદઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને આપવામાં આવે તો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ગેમ્સના ઉદઘાટન સમારોહના...

ભારતની 2036-2040માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ઇચ્છા

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સનો ઇતિહાસ 100 વર્ષનો જૂનો છે. ભારતમાં આ રમતોનું આયોજન ક્યારેય નથી, પરંતુ આ રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે અને ભારતે 2036 અથવા 2040 પછીના...

નવું ‘કમ્પોઝિટ LPG-સિલિન્ડર’: ગેસનું-લેવલ ચેક કરી શકાય

મુંબઈઃ સ્માર્ટ કે મોડર્ન કીચનના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ તેના ગ્રાહકો માટે એક નવું ગેસ સિલિન્ડર લોન્ચ કર્યું છે. આને...

ઓલિમ્પિક્સનાં હજારો કર્મચારીઓને કોરોના-રસીથી સુરક્ષિત કરાયાં

ટોક્યોઃ જાપાનના આ પાટનગર શહેરમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તારીખ નજીક આવી રહી છે ત્યારે સમાચાર આવ્યા છે કે ઓલિમ્પિક્સના હજારોની સંખ્યામાં કર્મચારીઓ તથા સ્વયંસેવકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવામાં આવી છે....

ઓલિમ્પિક્સઃ IOC અધિક મેડિકલ સ્ટાફને ટોકિયો મોકલશે

લોસાન (સ્વિટ્ઝરલેન્ડ): ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેકે જણાવ્યું છે કે આ વર્ષે નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સ માટે કોરોનાવાઈરસ બીમારીને અંકુશમાં રાખવા માટે લેવામાં આવેલા પગલાંને ટેકો આપવા માટે...

ઉત્તર કોરિયા ટોકિયો ઓલિમ્પિક્સમાંથી ખસી ગયું

પ્યોંગયાંગઃ એક મિડિયા અહેવાલ અનુસાર, ઉત્તર કોરિયા કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આ વર્ષની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ નહીં લે. જર્મન ન્યૂઝ એજન્સી ડીપીએના અહેવાલ મુજબ, ‘સ્પોર્ટ્સ ઈન ધ ડેમોક્રેટિક પીપલ્સ...