Tag: India’s billionaires
ભારતના બિલિયોનેર્સ ભારતને શું દેશે?
“લ્યો, આ સાંભળો રણઝણસિંહ...” અમે અમારા મોબાઈલમાં આવેલી લેટેસ્ટ માહિતી રણઝણસિંહને વાંચી સંભળાવી.
“આ કોરોના વાયરસને લીધે જે દુનિયાભરમાં મંદી આવી ગઈ છે એમાં ૨૩૭ જેટલા બિલિયોનેરની સંખ્યા ઘટી ગઈ...