Home Tags Indian actress

Tag: Indian actress

અનિતાની શરૂઆત રાજ સાથે થઇ

અનિતા રાજની અભિનય કારકિર્દીની શરૂઆત ઋષિકેશ મુખર્જીની 'અચ્છા બુરા' (૧૯૮૩) થી થઇ હતી પરંતુ અસલમાં એ યશ ચોપડાની શોધ છે. ઋષિદાએ એને નવું નામ જરૂર આપ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર...

પદમિની કોલ્હાપુરે એ નામ ના બદલ્યું

બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆતમાં ઘણા કલાકારોએ નિર્માતા- નિર્દેશકોના આગ્રહથી ખાસ કરીને લાંબા નામ ટૂંકા કરી દીધા હતા. પરંતુ પદમિની જેવા કેટલાક કલાકારોએ આગ્રહ છતાં નામ બદલ્યું ન હતું. તેઓ કોલ્હાપુરના...

ભાગ્યશ્રીના ભાગ્યમાં અભિનય લખ્યો હતો

ભાગ્યશ્રીનો કોઇ વિચાર ન હોવા છતાં બે વખત અભિનયમાં આવવું પડ્યું અને આખરે કારકિર્દી એમાં જ બનાવવી પડી હતી. 'રાજકન્યા ભાગ્યશ્રીરાજે વિજયસિહરાજે પટવર્ધન' જેવું લાંબુ નામ ધરાવતી ભાગ્યશ્રી અભ્યાસ...

રીટા ભાદુરીને ‘જૂલી’ થી લાભ ના થયો

રીટા ભાદુરીને 'જૂલી' (૧૯૭૫) માં કામ કર્યા પછી હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી બનીને જ રહેવું પડ્યું હતું. પણ ગુજરાતી ફિલ્મોમાં હીરોઇન બનીને પોતાની ઇચ્છા પૂરી કરી શકી હતી. રીટાને...

નિમ્મી: ‘આન’ ની શાન બની

રાજ કપૂરની 'બરસાત'થી ફિલ્મોમાં આવનાર નિમ્મીએ ભલે એ જમાનાની અભિનેત્રીઓ વૈજયંતિમાલા, સાધના, વહિદા રહેમાન, નરગિસ વગેરે જેટલી સફળતા મેળવી નહીં હોય પણ લોકપ્રિયતા એટલી હતી કે નિર્દેશક મહેબૂબ ખાને...