Home Tags India Population

Tag: India Population

બે બાળકોની નીતિને પ્રોત્સાહન આપવા રાજ્યસભામાં પ્રસ્તાવ

નવી દિલ્હી:  વસ્તી નિયંત્રણને લઈને શિવસેના સાંસદે રાજ્યસભામાં એક મહત્વનું બિલ રજૂ કર્યું છે. દેશમાં થઈ રહેલો વસ્તી વધારો એક મોટી સમસ્યા છે. ત્યારે દેશભરમાં એક જ માંગણી છે...

વસ્તીગણતરી દરમ્યાન તમને પૂછવામાં આવશે આ અંગત...

નવી દિલ્હી: મોદી સરકારે વસ્તી ગણતરી 2021ની તૈયારી શરૂ કરી દીધી છે. તેને લઈને બેઠકો ચાલી રહી છે. સરકારે વસ્તીગણતરી દરમ્યાન પૂછવામાં આવનારા સવાલોનું એક નોટિફિકેશન જાહેર કર્યું છે....

1 જાન્યુઆરીએ ભારતમાં કેટલા બાળકો જન્મ્યા એ...

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વસ્તી વધારાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા બે દેશો એટલે ભારત અને ચીન. નવા વર્ષની શરુઆત પણ આ બંને દેશો માટે કંઈક એવી જ રહી. 2020ના પ્રથમ...

આ વાતમાં તો ભારત ચીનને આઠ વર્ષમાં...

નવી દિલ્હી- ભારત આગામી 8 વર્ષ એટલે કે, 2027 સુધીમાં ચીનને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા (વસ્તી) ધરાવતો દેશ બની જશે. સંયૂક્ત રાષ્ટ્ર (યુએન)ની ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસપેક્ટસ...