Home Tags Hearing

Tag: Hearing

આર્યનની જામીન અરજીઃ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાને નોંધાવેલી જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટે આજે પણ નિર્ણય લીધો નથી. સિંગલ-જજની બેન્ચે સુનાવણી આજે મુલતવી રાખી હતી અને તે આવતીકાલે બપોરે ચાલુ...

સ્ટારપુત્ર આર્યનનો જેલવાસ યથાવત્; જામીનનો ફરી ઈનકાર

મુંબઈઃ અહીંની સેશન્સ કોર્ટે પણ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન પર છોડવાનો આજે ઈનકાર કરી દીધો. જજે કહ્યું કે પોતે ત્રણ જામીન અરજીઓ પર 20 ઓક્ટોબરે...

આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન કેફી દ્રવ્ય જપ્તી કેસમાં પકડાયો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ તેની ધરપકડ કરી છે. હાલ એને આર્થર રોડ જેલમાં અદાલતી...

કંગનાએ જાવેદ અખ્તર સામે વળતો કોર્ટ-કેસ કર્યો

મુંબઈઃ બોલીવુડના ગીતકાર, કવિ જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસના સંબંધમાં અભિનેત્રી કંગના રણોત આજે અહીં અંધેરીમાંની કોર્ટમાં સુનાવણી વખતે હાજર થઈ હતી. તેણે એનાં એડવોકેટ મારફત કોર્ટને જણાવ્યું કે...

ડીએચએફએલ કેસઃ ૬૩-મૂન્સની અરજીની આખરી સુનાવણી ૧૩-જાન્યુઆરીએ

મુંબઈઃ ડીએચએફએલના એડમિનિસ્ટ્રેટર દ્વારા લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો બાબતે કરાયેલી અવોઇડન્સ એપ્લિકેશનનો લાભ કંપનીના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર સહિતના કમિટી ઑફ ક્રેડિટર્સને મળવો જોઈએ એવી અરજી ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ...

63 મૂન્સની અપીલ ઉપર ‘સેબી’ને નોટિસ

મુંબઈઃ એસટીપી ગેટ સર્વિસીસ કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસે 'સેબી'ના આદેશ વિરુદ્ધ કરેલી અપીલને પગલે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે (SAT) 'સેબી'ને નોટિસ મોકલી છે. ટ્રિબ્યુનલે કેસને ઝડપથી હાથ ધરીને આખરી સુનાવણી...

પ્રત્યાર્પણથી બચવા ભાગેડુ નીરવ મોદીના અવનવા દાવપેચ

લંડનઃ બેન્કોની સાથે છેતરપીંડીના કેસમાં ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે બ્રિટનના લંડનની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. નીરવ મોદીના વકીલે પહેલાં તેમના અસીલના માનસિક સ્વાસ્થ્યનું બહાનું બતાવ્યું...

જેલ મેનેજમેન્ટે કોર્ટને આપ્યા પુરાવાઃ કહ્યું, વિનય...

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિત વિનય શર્માએ થોડા દિવસ પહેલા ગમે તે રીતે મોતથી બચવા માટે એક નવું તરકટ કર્યું હતું. વિનયે જેલની દિવાલ સાથે માથું પછાડી પોતાની જાતને ઈજા...

જમ્મુ-કશ્મીરમાં અધિકાર છીનવાયા નથી, પણ અપાયા છેઃ...

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ અને અન્ય પ્રતિબંધો અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય માટે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકારની...

સુનાવણી પછી અયોધ્યામાં સુરક્ષા વધારાઈઃ તંત્ર એલર્ટ

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સુરક્ષિત હોવાની સાથે જ અયોધ્યામાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસે ગઈકાલે અયોધ્યામાં ફ્લેગ માર્ચ કાઢી હતી. સુપ્રીમ કોર્ટે અયોધ્યા...