Tag: Happy Life
જેવું આપીશું તેવું જ પામીશું…
(બી.કે. શિવાની)
સંકલ્પોનું નિર્માણ કરનાર હું પોતે છું. જ્યારે આપણે ખુશીની વાત કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે ખુશી કદાચ આપણા હોઠ સુધી જ કે મારા હાસ્ય સુધી જ...
શું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે?
પૃથ્વી પરની પ્રત્યેક જીવંત વ્યક્તિનું એક સર્વ સામાન્ય ધ્યેય છે, તણાવ મુક્ત થવું! દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવન મુક્ત અને ઉલ્લાસપૂર્ણ હોય, સ્ટ્રેસનો સદંતર અભાવ હોય! આવું કઈ...
ખુશી એટલે આંતરિક ખુશી
(બી.કે. શિવાની)
આપણે એ વાત જાણવી જોઈએ કે આપણા જીવનમાં ખુશી હંમેશા કેવી રીતે રહે. આપણે શાંતિથી પોતાની જાતનું અવલોકન કરવું જોઈએ કે, દિવસ દરમિયાન આપણી ખુશી ઓછી તો નથી...
ખુશીઓની ચાવી: ભાગ-2
(બી.કે. શિવાની)
ધારો કે આજે તમે તમારી જાતે બાળકો માટે પીત્ઝા બનાવ્યા, તે પીત્ઝા બાળકો બહુ જ હોંશે-હોંશે ખાઈ રહ્યાં છે. બાળકોને હોંશે-હોંશે પીત્ઝા ખાતા જોઈ, તેમના ચહેરા પરનો આનંદ...
ખુશી કોને કહેવાય?: ભાગ-2
(બી. કે. શિવાની)
ભાગ-2: આપણે કોઈ છોડ કે વૃક્ષના મૂળમાં એટલે કે તેના બીજને પાણી ન રેડીયે અને તેના પાંદડા ઉપર પાણી છાંટીએ કે ફૂલ-ફળ ઉપર પાણી છાંટીએ તો, તે...
ખુશી કોને કહેવાય?
(બી. કે. શિવાની)
જીવનમાં આપણે ઘણું બધું નિહાળીએ છીએ. વ્યક્તિઓ, મિત્રો, સબંધી, ચીજ-વસ્તુઓ અને તેમની પાસેથી આપણે નાની-મોટી અનેક વાતો શીખીએ છીએ. ભાવ-ભાવનાઓ, ધન, મદદ પણ મેળવીએ છીએ. આપણા ઘણાં...
સ્વસ્થ રહીને લાંબું જીવન જીવવાનું જાપાનીઓનું રહસ્ય
આ ધરતી પર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ હોય તો એ જાપાનીઝ મહિલા છે, જેનું નામ કેન તનાકા છે. તે 117 વર્ષની છે, જ્યારે આ મહિનાના પ્રારંભે સૌથી વયોવૃદ્ધ પુરષ તરીકે...
આ વયોવૃદ્ધ જાપાનીઓ ખોલે છે દીર્ઘાયુ હોવાના...
ટોક્યો: જાપાનીઓએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા પુરુષ હોવાનો ગિનેસ રેકોર્ડ કર્યો છે. 112 વર્ષ અને 344 દિવસના ચિતેશુ વતનાબેનો જન્મ જાપાનના ઉત્તરીય વિસ્તારમાં 1907માં થયો હતો અને તેઓ...
અંતઃસ્ત્રાવો કાબૂમાં રાખો તો ખુશી જ ખુશી
અંતઃસ્ત્રાવો (હૉર્મોન્સ)ની અસર આરોગ્યની સાથોસાથ સંબંધો પર પણ પડે છે. તેમને નિયંત્રણમાં રાખવા ખૂબ જ જરૂરી છે. અંતઃસ્ત્રાવો કોષો અને ગ્રંથિઓમાંથી નીકળતાં રસાયણ છે જે શરીરના બીજા હિસ્સામાં હાજર...
સ્વભાવમાં સરળતા, સંબંધમાં મધુરતા અને મૃત્યુની જાગૃતિ...
મુંબઈ- પ્રકૃતિએ માણસને જે વસ્તુ ઉપર પૂર્ણ નિયંત્રણની છૂટ આપી છે તે છે તેનો વિચાર. દરેક માણસ રોજ સેંકડો વિચાર કરે છે, તમામે તમામ વિચાર એના પ્રકાર મુજબ ચુંબકીય...