Home Tags Gujarat Tourism

Tag: Gujarat Tourism

વિશ્વ સંસ્કૃત દિવસે રેડિયો યુનિટીની નવતર પહેલ

ગાંધીનગરઃ: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક પર લઈ જનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં રેડિયો યુનિટી 90 FM લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ RJ...

ઘરે બેઠાં ગુજરાતની ચિત્ર-સફર

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાની સર્જાયેલી મહામારીને પરિણામે દુનિયા આખી ઘરમાં બેઠી હોય ત્યારે આપણને કોઇ પ્રવાસન સ્થળો બતાવવાની વાત કરે તો? નવાઇ લાગે, પણ ગાંધીનગરમાં રહેતી આ યુવતીએ નક્કી...

વરસાદના વિઘ્નની ચિંતા વચ્ચે નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં

અમદાવાદ: નવરાત્રિ મહોત્સવ 2019 ને હવે ગણતરીના કલાકો જ બાકી છે..ત્યારે વરસાદ વિઘ્ન બને એવા સંકેતો દેખાઇ રહ્યા છે. આકાશમાં સતત ઘેરાયેલા રહેતા વાદળો અને હવામાન ખાતાની આગાહીઓ થી...

નર્મદામાં સૌપ્રથમવાર રિવર રાફટિંગ શરુ, કેવડીયા પ્રવાસમાં...

અમદાવાદ- ગુજરાતના એડવેન્ચર્સના શોખીન લોકો માટે રિવર રાફ્ટીંગ કરવાની કોઈ તક ન હતી. પરંતુ રિવર રાફ્ટીંગ કરવાનો મોકો હવે તેઓને ઘરઆંગણે જ મળી રહેવાનો છે.  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેવડિયા નજીક...

પ્રવાસનમાં આવકજાવકનો હિસાબઃ 5 વર્ષમાં 14 ટકાની...

ગાંધીનગર- ભારતના ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા બોલાયેલા આ શબ્દો ‘ખુશ્બૂ ગુજરાત કી’ અને  ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’. સૌ કોઈએ સાંભળ્યાં જ હશે. હાલ વિધાનસભા સત્ર...

રૈયોલી ફોસીલ પાર્ક લોકાર્પિત, વિશ્વને ગુજરાતની મહામોલી...

બાલાસિનોર- ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક ને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની...

2જું વૈશ્વિક નજરાણુંઃ દેશનું સૌપ્રથમ ડાયનાસોર ફોસિલ...

ગાંધીનગર: ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતને વિશ્વમાં નામના અપાવતો આશરે બાવન હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલો ડાયનાસૌર અને ફોસિલ પાર્ક આગામી દિવસોમાં બાલાસિનોર ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.  પ્રવાસનપ્રધાન...

5 દેશોના વિદેશીઓએ માણી જીટીયુની સલામત મહેમાનગતિ

અમદાવાદ- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પાંચ દેશોના સાત વિદ્યાર્થીઓએ અમદાવાદની પરોણાગત માણી હતી.  જીટીયુના વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે દર...

વિધાનસભાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોવેનિયર શોપમાં રોજ...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા બજેટ સત્રમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવાશે. કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ...

ટુરિસ્ટ સ્પોટ ગીરાધોધ તથા ગીરમાળ ધોધ જશો...

ગાંધીનગર- દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં ગીરાધોધ અને ગીરમાળ ધોધ જતાં પ્રવાસીઓને હવે પાયાની સુવિધાની અગવડોનો સામનો કરવો નહીં પડે. મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અહીં...