Home Tags Gold Medal

Tag: Gold Medal

સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ-2022માં બેડમિન્ટન સિંગલ્સનો ગોલ્ડ જીત્યો

બર્મિંઘમઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે કેનેડાની હરીફને ફાઈનલમાં હરાવીને 22મી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સનો સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. ઓલિમ્પિક્સ મેડલ-વિજેતા સિંધુએ કેનેડાની મિચેલી લીને 21-15...

કોમનવેલ્થ-ગેમ્સઃ પેરા-TTમાં ભાવિનાએ સુવર્ણ, સોનલે કાંસ્ય જીત્યો

બર્મિંઘમઃ અહીં રમાતી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતે જીતેલી મેડલ્સની સંખ્યા વધી ગઈ છે. દિવ્યાંગજનો માટેની ટેબલ ટેનિસ રમતમાં મહિલા સિંગલ્સની હરીફાઈમાં ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મુકાબલામાં એમણે...

CWG 2022: બજરંગ પૂનિયા, સાક્ષી મલિકને ગોલ્ડ...

બર્મિંગહામઃ પાંચ ઓગસ્ટની રાત ભારત માટે યાદગાર બની છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ દિવસે ભારતના છ પહેલવાનોએ- મેટ પર ઊતરેલા બધાએ મેડલ જીત્યો હતો. અંશુ મલિકે કુસ્તીમાં ભારતને પહેલો મેડલ...

મહિલાઓની ટીમે લોન-બોલ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

બર્મિંઘમઃ અહીં રમાતી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે પાંચમા દિવસે ભારતે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેડલ અપાવનાર છે ચાર મહિલાઓની ટીમ, જેમણે લોન બોલ્સ રમતમાં પહેલું સ્થાન પ્રાપ્ત...

વેઈટલિફ્ટિંગમાં ભારતને બીજો સુવર્ણચંદ્રકઃ જેરેમી લાલરિનુંગાએ રચ્યો-ઈતિહાસ

બર્મિંઘમઃ અહીં રમાતા 22મા રાષ્ટ્રકૂળ રમતોત્સવ (કોમનવેલ્થ ગેમ્સ)માં વેઈટલિફ્ટિંગની રમતમાં ભારતે બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આજે પુરુષોના વર્ગમાં, જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા. વર્ગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો....

IITGNના દીક્ષાંત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિગ્રી, મેડલ અપાયાં

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) 11મા દીક્ષાંત સમારંભમાં કુલ 397 વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી. સંસ્થાએ 179 બીટેક વિદ્યાર્થીઓને, ચાર ડ્યુઅલ મેજર બીટેક વિદ્યાર્થીઓને,1 બીટેક-એમટેક ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થીને,...

94 વર્ષનાં ભગવાનીદેવીએ ભારતને 3 મેડલ અપાવ્યાં

નવી દિલ્હીઃ ફિનલેન્ડમાં ચાલી રહેલી વિશ્વ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2022માં ભારત વતી ભાગ લઈને 94 વર્ષનાં વૃદ્ધા ભગવાનીદેવી ડાગરે ગઈ કાલે એક સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ટેમ્પેરે...

નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ગોલ્ડ-મેડલ જીત્યો, ઈજામાંથી બચ્યો

કુઓર્ટેન (ફિનલેન્ડ): ભાલાફેંક રમતમાં ભારતને ઓલિમ્પિક ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ ગઈ કાલે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં 86.69 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે....

દિવ્યાંગજનોની શૂટિંગ વર્લ્ડકપઃ અવની લેખરાએ બીજો-ગોલ્ડ જીત્યો

શેટુરુ (ફ્રાન્સ): અહીં રમાતી વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વર્લ્ડ કપ-2022માં ભારતની અવની લેખરાએ જોરદાર ફોર્મ બતાવીને આજે બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. યુવા પેરાલિમ્પિક ચેમ્પિયન અવનીએ મહિલાઓની R8 - 50...