Home Tags Girlfriend

Tag: girlfriend

ડ્રગ્સ-કેસઃ એક્ટર રામપાલની વિદેશી ગર્લફ્રેન્ડનાં ભાઈની ધરપકડ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા નશીલી દવાઓના સેવન-ગેરકાયદેસર ધંધાના વેચાણના કૌભાંડ કેસમાં તપાસ કરતી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીના અધિકારીઓએ એક મોટું પગલું ભરીને...

સુશાંત કેસઃ ડ્રગ્સ મામલે 20 જણની પૂછપરછ...

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિ સામે કેસ નોંધ્યા બાદ આ એજન્સી હવે આવનારા દિવસોમાં 20 જણની પૂછપરછ કરવાની છે. NCB એજન્સીએ કેફી...

સુશાંત-રિયાનાં એકાઉન્ટ્સ વચ્ચે કોઈ મોટી રકમની ટ્રાન્સફર...

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને સંડોવતા મની લોન્ડરિંગના કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. એને સુશાંતના બેન્ક એકાઉન્ટ્સ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિના...

હાર્દિક પંડ્યા પપ્પા બનશે; એની ગર્લફ્રેન્ડ નતાશા...

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી છે કે એની ફિયાન્સી અને સર્બિયાની ટીવી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ હાલ પાંચ મહિનાની ગર્ભવતી છે. બંને જણ હાલ સગાઈના બંધનથી...

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી;...

દુબઈ/વડોદરા - ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષનો ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. આ ઓલરાઉન્ડરે એની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિચ સાથે આજે સગાઈ કરી લીધી છે અને હાર્દિકે પોતે...

એમેઝોનના CEO જેફ બેજોસ વગાડશે બીજા લગ્નની...

સાન ફ્રાંસિસ્કોઃ એમેઝોનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાની તૈયારીમાં છે. આ સપ્તાહે કોર્ટમાં દાખલ દસ્તાવેજોના આધારે આ માહિતી મીડિયાને આપવામાં આવી...

રણબીરની બર્થડે પાર્ટીની તૈયારીમાં આલિયા આગળપડતી રહી...

મુંબઈ - 28 સપ્ટેંબર, શનિવારે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો પણ જન્મદિવસ હતો અને એણે તેના પરિવારજનો સાથે 37મા જન્મદિવસની ઉજવણી કરી હતી. એ ઉજવણીમાં એની સહ-ફિલ્મ કલાકાર અને ગર્લફ્રેન્ડ...

ભારત-પાક વર્લ્ડ કપ મેચ વખતે પ્રેમીપંખીડાએ જ્યારે...

લંડન - ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલ 10-ટીમો વચ્ચે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા રમાઈ રહી છે. ગઈ 16 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ રમાઈ ગઈ. માન્ચેસ્ટરના ઓલ્ડ...