Home Tags Fire

Tag: Fire

પુણેની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં 17નાં મરણ

પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના મુળશી તાલુકાના પિરંગુટ ગામ નજીક એમઆઈડીસી વિસ્તારમાં સેનિટાઈઝર બનાવતી SVS એક્વા ટેક્નોલોજીસ નામની એક કેમિકલ ફેક્ટરીમાં આજે સાંજે ભીષણ આગ લાગતાં 17 જણનાં કરૂણ મરણ...

 નરોડાના કેપિટલ કોમ્પ્લેક્સમાં આગઃ કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સ્મશાન પાસેના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્સમાં આગ લાગી હતી. આ આગ લાગતાં કોમ્પ્લેક્સમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં આગ બુઝાવવા ફાયર બ્રિગેડની 12...

ખાનગી હોસ્પિટલમાં ત્રીજા-માળે આગ લાગીઃ દર્દીઓ સુરક્ષિત

ભાવનગરઃ રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. સદનસીબે જોકે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી, પણ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સુરક્ષા મુદ્દે  સવાલ...

બ્રિટનમાં ફાયર, રિ-હાયરની નીતિ અપનાવતી કંપનીઓ

લંડનઃ કોરોના રોગચાળાને કારણે વિશ્વભરના દેશોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. બ્રિટન પણ એમાંથી બાકાત નુથી બ્રિટનની કંપનીઓ પર આરોપ લાગ્યો છે આ કંપનીઓ આર્થિક ક્ષતિથી ઊભવા...

હાઇકોર્ટે ભરૂચના અગ્નિકાંડ માટે સરકારે પાસે જવાબ...

અમદાવાદઃ રાજ્યની હાઈકોર્ટે ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાના સંબંધમાં સરકારી અધિકારીઓએ જવાબદાર ઠેરવવાની અરજી પર મંગળવારે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટના...

વેલફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગઃ 18 લોકોનાં...

ભરૂચઃ શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICUમાં મોડી રાતે એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 18 લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટ્યા છે. રેસ્ક્યુ...

થાણેની ખાનગી હોસ્પિટલમાં આગ લાગીઃ ચાર-દર્દીનાં મરણ

મુંબઈઃ કોરોનાસંકટમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. આવી એક વધુ કરૂણ ઘટના પડોશના થાણે જિલ્લાના મુંબ્રા ઉપનગરમાં બની છે. ત્યાં આવેલી પ્રાઈમ ક્રિટીકેર નામની એક ખાનગી...

કૃષ્ણનગરની અંકુર-સ્કૂલમાં આગઃ આગમાં કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આખરે દોઢ કલાકની જહેમત બાદ આગ...

ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગી; મરણાંક 10

મુંબઈઃ અહીંના ભાંડુપ ઉપનગરમાં 'ડ્રીમ' નામના એક શોપિંગ મોલમાં આવેલી 'સનરાઈઝ' નામની એક ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં ગઈ કાલે મધરાત બાદ લગભગ 12.30 વાગ્યે આગ લાગતા 10 જણનાં મરણ થયાનો...